રશિયન સલાડ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#ફ્રૂટ્સ
#ઇબુક૧
#પોસ્ટ૩૩

રશિયન સલાડ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રૂટ્સ
#ઇબુક૧
#પોસ્ટ૩૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. ૧ કપ સફજન
  2. ૧ કપ પાઈનેપલ
  3. ૧/૨ દ્રાક્ષ
  4. ૧ કપ બાફેલુ બટેટુ
  5. ૧ કપ બોઇલ કરેલું ગાજર
  6. ૧/૨ કપ બોઇલ કરેલા વટાણા
  7. ૧/૨ કાકડી
  8. ૧/૨ કપ મેયોનીઝ
  9. ૧ ચમચી ક્રીમ
  10. ૧/૨ ચમચી મરી પાવડર
  11. ૧ ચમચી ખાંડ
  12. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    સૌ પેલા બધા ફ્રુટસ અને શાકભાજીને ઝીણા સમારી લો બાદ અને શાકભાજી બોઈલ કરી લો.

  2. 2

    બાદ એક બાઉલમાં મેયોનીઝ લો તેમાં ક્રીમ નાખો મીઠું નાખો અને ખાંડ નાખો.

  3. 3

    બાદ મરી પાવડર નાખી બધા ફ્રુટ અને શાકભાજી નાખીને સરખું મિક્ષ કરી લો બાદ તેને ફ્રીજમાં ઠંડુ કરવા માટે રાખો.

  4. 4

    પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes