મિક્સ ફ્રૂટ વેજીટેબલ સલાડ (Mix Fruit Vegetable Salad Recipe In Gujarati)

Charmi Baxi
Charmi Baxi @charmii_20

#JR

મિક્સ ફ્રૂટ વેજીટેબલ સલાડ (Mix Fruit Vegetable Salad Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનુ સફરજન
  2. 1 ટુકડોકાકડી
  3. 1/2 કપ બાફેલા મકાઈના દાણા
  4. નાનું કેપ્સીકમ
  5. 1ટામેટુ
  6. 4 થી 5 કટકા પાઈનેપલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રુટ અને શાકને ધોઈને સાફ કરી ઝીણા સમારી લેવા

  2. 2

    પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરવું

  3. 3

    ફ્રીઝમાં ઠંડું કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Baxi
Charmi Baxi @charmii_20
પર

Similar Recipes