રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની ૪ થી ૫ કલાક પલાળી રાખવા
- 2
કૂકરમાં ચણા ઉમેરી મીઠું નાખી બાફી લેવા
- 3
એક પેનમાં તેલ ગરમ કરી ચણા ઉમેરી બધો મસાલો ઉમેરી મિક્સ કરો
- 4
તૈયાર છે ટેસ્ટી ચણા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચણા મસાલા(chana masala in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3#સ્ટીમ1દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો.. Daxita Shah -
-
-
દેશી ચણા(desi chana recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા મસાલા પુલાવ(chana masala pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#goldenparon3#week25#સાત્વિકતમે ઘણાં પુલાવ બનાવ્યા હશે. વેજ પુલાવ પાલક પુલાવ, સેઝવાન રાઈસ, ફ્રાઈડ રાઈસ, વગેરે... મેં આ પહેલાં દાલ પુલાવ બનાવ્યો હતો. જે ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આજે પણ થોડું innovation કરી ચણા મસાલા પુલાવ બનાવ્યો છે. જરૂર પસંદ આવશે. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16193500
ટિપ્પણીઓ