ચણા મસાલા(chana masala in Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#માઇઇબુક
#પોસ્ટ19
#વિક્મીલ3
#સ્ટીમ1
દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો..

ચણા મસાલા(chana masala in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ19
#વિક્મીલ3
#સ્ટીમ1
દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદેશી ચણા
  2. 2 નંગટામેટાં
  3. 1મોટી ડુંગળી
  4. 2લીલા મરચાં
  5. 1 ટુકડોઆદું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીકિચન કિંગ મસાલો
  10. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને આખી રાત પલાળો સવારે થોડું મીઠું અને ચપટી સોડા નાકજી બાફી લો

  2. 2

    ડુંગળી ને જીણી સમારી લો.

  3. 3

    એક મિક્સર જાર માં નાનાં સમારેલા ટામેટાં, લીલા મરચાં અને આદું વાટી પેસ્ટ કરો.

  4. 4

    એક કડાઈ માં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તતડે પછી ડુંગળી નાખો. સ્હેજ મીઠું નાખો. સરસ સંતળાઈ જાય પછી તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી દો.

  5. 5

    તેલ છૂટું પડે પછી તેમાં બાફેલાં ચણા નાખો. થોડું પાણી નાખો. બધાં masa નાખી થોડી વાર ચડવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes