ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
@Asharamparia inspired me for this.
બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે.
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.
બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં જરૂર મુજબ ધીમે-ધીમે પાણી નાંખી સોફ્ટ લોટ બાંધી, ઢાંકીને ૫-૭ મિનિટ રેસ્ટ આપી દો.
- 2
પછી તેલ લગાડી લોટ કૂંણવી લુવા પાડો. તવો ગરમ થવા મૂકો. હવે રોટલી વણી તવા પર નાંખી શેકો. પછી ડાયરેક્ટ ગેસ પર શેકી, ફુલાવી, ઘી લગાડી ગરમાગરમ રોટી સર્વ કરો.
Similar Recipes
-
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#નાન & રોટી રેસીપી ચેલેન્જ#NRCઘંઉના લોટની તવા ફુલકા રોટી બધા માટે ગુણકારી છે. ખાસ માંદગી પછી, વડીલોને કે બાળકો ને પચવા માં સરળ રહે છે. આપણા ગુજરાતી ઘરોમાં તો લગભગ બપોરનાં ભોજનમાં અવશ્ય હોય. સાથે ગાળ-ભાત-શાક તો ખરા જ. Dr. Pushpa Dixit -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે. asharamparia -
ફુલકા રોટી (fulka roti recipe in Gujarati)
#goldenapron3#wick 18#roti#રોટીસઆપડે ગમેં તેવી રોટલી અલગ અલગ નાસ્તા માં કે જમવા માં વાપરી પણ પેટ ભરી જમ્યા નો સંતોષ તો સાચો ફુલકા રોટી ના જ મળે વધુ દિવસ બહાર ગામ ગયા હોય ને ત્યાં ગુજરાતી રોટી જો જમવા ના મળી હોય ને તો બહુ મિસ કરીયે ને ઘરે આવી પહેલા ટંક જુ જમવા માં આપડે સાદી ગુજરાતી ફુલકા રોટી ગરમ્મ ગરમ જમીએ ત્યારે બસ આનંદ ને સંતોષ થાય.Namrataba parmar
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25આ એક એવી વાનગી છે જે મોટેભાગે બધાને ઘરે બનતી જ હોય. પણ બનાવવાની રીત અલગ હોય. હું ફુલકા રોટી માં મીઠુ નાખતી નથી. Richa Shahpatel -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#Roti.ગુજરાત લોકો જમવામાં હંમેશા ફુલકા રોટલી શાક દાળ-ભાત અથાણું અને પાપડ છાશ આટલી વસ્તુ હોય તો જ તેનું જમણ પૂરું થાય છે અને ફુલકા રોટી ગુજરાતીનું ટેસ્ટી અને સંપૂર્ણ જમણ છે . આજે મેફુલકા રોટી બનાવી છે. Jyoti Shah -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
પડવાળી રોટલી (Padvali Rotli Recipe In Gujarati)
@cook_26196767 inspired me for this.આજે શુક્રવારે ચણાનું શાક, ખીર અને પડવાળી રોટલી બનાવી. Dr. Pushpa Dixit -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટીલી વગર કોઈ પણ થાળી અધુરી છે મે આજે ગુજરાતી થાળી બનાવી છે. તેની સાથે ફુલકા રોટી સવॅ કરી છે. Bhagyashreeba M Gohil -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફુલકા રોટી ગુજરાતીઓનો મેન મેનુ છે જે તેના વગર થાળી અધુરી છે Arpana Gandhi -
-
ગોળવાણુ (Golvanu Recipe In Gujarati)
#KR@cook_26038928 Hema ozaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆમ તો સમગ્ર ભારત મા રોટલી તો બનતી જ હોય છે. એમાય ગુજરાતીઓ ના ઘરો મા તો રોટલી નિત્ય ભોજન નો આહાર માનવામા આવે છે. દરેક ગુજરાતી ઘર મા નિયમિત દાળ,ભાત, શાક, રોટલી તેમજ ભાખરી તો જરૂર થી બનતા જ હોય છે.આ રોટલી ને સ્ત્રીઓ જુદી-જુદી રીતે બનાવે છે એટલે કે રોટલી ના પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે સાદી રોટલી, ફૂલ્ચા રોટલી, પૂરણ પોળી વગેરે. તો આજ ના આ આર્ટીકલ મા જાણીશું કે નરમ તેમજ સ્વાદિષ્ટ ફુલ્કા રોટલી વિશે. તો ચાલો જાણીએ આ રીતે રોટલી બનાવવા ની પદ્ધતિ વિશે. Vidhi V Popat -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4મારી આજની રેસીપી એકદમ સિમ્પલ છે છતા પણ એવરગ્રીન છે, તમે ગમે તે વાનગી બનાવશો પણ એક કે બે દીવસ માટે રોટલી નહિ ખા઼ઓ તો તમને એમ થાશે જાણે કેટલાક દિવસો થી રોટલી નથી ખાધી અને ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની મજા કઈક ઓર છે રોટલી બનતી હોય ને ભુખ લાગી હોય ઘી મા બોળી ને રોટલી ખાવાની મજા પડી જાયફુલકા રોટ સર્વ કર્યું છે Bhavna Odedra -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ગુજરાતી ને લંચ મેં ફુલકા રોટલી જોયે..આજે ફુલકા રોટી બનાવિ. Harsha Gohil -
ડબલ રોટી (Double Roti Recipe in Gujarati)
#GA4#Week25ડબલ રોટી રસ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. Neha Suthar -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
રોટી (Roti Recipe In Gujarati)
#AM4રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે. Shraddha Patel -
ફુલકા રોટી (Fulka Roti Recipe in Gujarati)
#AM4#Tips. રોટલી નો લોટ બાંધવા માટે પાણી એકદમ રેડવું નહિ થોડું થોડું પાણી રેડી લોટ ને બાંધવો ને ખુબજ મસળવો તેથી લોટ એકદમ સોફ્ટ થાય છે અને ફુલાકા રોટી ફુલી ફુલી ને દડા જેવી થાય છે આજ ની મારી આ ટિપ્સ છે Thanku Jayshree Doshi -
ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
#FR શિવરાત્રી આવે ને ઉપવાસ માં વિવિધ પ્રકારની રેસીપી બનાવા માં આવે છે.આજે ફુલકા રોટી બનાવી Harsha Gohil -
-
-
-
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192090
ટિપ્પણીઓ (3)