દેશી ચણા(desi chana recipe in Gujarati)

#સુપરશેફ2
#flour
#week2
મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ.....
દેશી ચણા(desi chana recipe in Gujarati)
#સુપરશેફ2
#flour
#week2
મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા પ્રમાણસર લઈ તને બે વખત પાણીથી ધોઈ લો.... પછી તેને મોટા ખાનામાં આગળની રાત્રે ગરમ પાણીમાં પલાળી દો,. પછી તેને કુકરમાં બેકિંગ સોડા ઉમેરીને સાત લઈ લો......
- 2
સવારે જ્યારે વઘારવા હોય ત્યારે ચણા ને ચારણીમાં કાઢી લો અને વધારાનું પાણી દૂર કરો... અને વઘાર કરવા માટેની તૈયારી કરી લો.... ત્યારબાદ એક કડાઈમાં વઘાર તૈયાર કરો...
- 3
વઘાર તૈયાર કરી તેમાં 1 ચમચો ચણા ઉમેરી અને બધા મસાલાને પાણી ઉમેરી લો..
- 4
પછી બાકીના બીજા બધા ચણા ઉમેરી દો.... ત્યારબાદ તેમાં એક ચમચી ચણાનો લોટ માં પાણી ઉમેરી સરખી રીતે મિક્સ કરી અને તે ઉમેરી દો અને તેને 5 મિનીટ માટે પાકવા દો.... ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો... અને કોથમીરથી ગાર્નિશ કરો.....
- 5
તો મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
ખાટા ચણા.(Khatta Chana Recipe in Gujarati)
શિયાળામાં ચણા ખાવાથી તાકાત આવે છે . જુદા ચણા ખાવાથી વધારે મજા આવે છે.#GA4#week7 Pinky bhuptani -
-
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai -
-
દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiદેશી ચણા ખટમીઠા દેશી ચણા મારા દિકરા ના ફેવરિટ એટલે દર ૧૦ દિવસે અમારા ઘરે એ બને છે Ketki Dave -
-
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
દેશી ચણા નું શાક
ખૂબ જ હેલ્થી શાક જે અમારા ઘર માં વર્ષો થી શુક્રવારે બનતું હોય છે. Bina Samir Telivala -
દેશી ચણા (desi chana recipe in Gujarati)
રવિવાર એટલે મનગમતી રસોઈ બનાવવી અમારા ઘરમાં બધાને કઠોર બહુજ ભાવે એટલે મને વિચાર આવ્યો ન્યૂ સ્ટાઇલ ચણા બનાવવાનો Varsha Monani -
સેવ ટામેટા નુ શાક (sev tomato nu shaak recipe in gujarati)
#ફટાફટ આ ચોમાસાની સિઝનમાં ટામેટાં ખુબ સરસ આવે છે.. અને તેમાં પણ જો ટામેટાની ગ્રેવી કરી અને આ શાક બનાવવામાં આવે તો બાળકો પણ ખૂબ જ ઝડપથી શાક ખાઈ લે છે.. અને ટામેટા માં સારા એવા પ્રમાણમાં હિમોગ્લોબીનનું પ્રમાણ રહેલું છે.. જે નાનાથી મોટા દરેક સુધીનાને ખૂબ ફાયદાકારક છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
હેલ્ધી મેનુ(healthy menu recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ/રાઈસ હેલો મિત્રો, આજે હું તમારી સાથે અડદની દાળ ની રેસિપી લઈને આવી છું... કેમકે અડદની દાળનું આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ છે...., કેમકે તે પૌષ્ટિકતાથી ભરપૂર છે.. અને ખૂબ તાકાત આપનારી છે..... તો ચાલો નોંધી લો તેની રીત.... Khyati Joshi Trivedi -
-
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
દેશી ચણા (Desi Chana Recipe In Gujarati)
#MA આ મારા મમ્મી કાયમ બનાવતી જયારે હું નાની હતી. દર રવિવારે મારા ઘર માં બનતી સાથે ગરમ રોટલી, ભાત બનતો. jyoti -
-
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે લગભગ ગુજરાતી ઘરોમાં ચણા બનતા જ હોય છે .મેં પણ આજે દેશી ચણા નું શાક બનાવ્યુ, બહુજ સ્વાદિષ્ટ બન્યું છે. Bina Samir Telivala -
મઠનું શાક(math nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક કઠોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન હોય છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઉપયોગી છે.. આપણે અઠવાડિયામાં કઠોળ નો પણ સમાવેશ કરતા હોઈએ છીએ.. તેનાથી તાકાત પણ આવે છે. આમ કઠોળ અનેક રીતે ઉપયોગી છે.... Khyati Joshi Trivedi -
-
-
રીંગણનો ઓળો(rigan olo recipe in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીશ#માઇઇબુક#પોસ્ટ26 ગુજરાતીઓના ટ્રેડિશનલ શાકમાં રીંગણ ના ઓળાનો સમાવેશ થાય છે. કેમ છે તેમાં ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને બધા જ મસાલા નો ઉપયોગ થાય છે. સાથે ટેસ્ટી પણ છે. અને yummy પણ છે. તો ચાલો જણાવી દઉ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ખીચડી (khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#દાળ અને રાઈસ સાંજે જ્યારે હળવું જમવું હોય ત્યારે મગની ફોતરા દાળ ની ખીચડી અને ગરમ દૂધ સાથે દૂધીનું શાક અને અડદના પાપડ બેસ્ટ ઓફ ઓપ્શન છે.. અને આમ પણ મગની ફોતરા દાળની ખીચડીના ખૂબ બધા લાભ છે. તે પચવામાં હળવી છે, અને સાથે સાથે તેમાં ઘરનું બનાવેલું ઘી ઉમેરી હોય તો જલસા જ પડી જાય... તો ચાલો જોઈ લે તેની રેસિપી... Khyati Joshi Trivedi -
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
દહીં વાળુ દેશી ચણા નુ શાક (Dahi Valu Desi Chana Shak Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપજ્યાં રે ઘરમાં કોઇ શાક ન હોય ત્યારે દેશી ચણા નુ બેસન, દહીં વાળુ રસાવાળુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
દેશી ચણા નો સલાડ(desi chana no salad recipe in Gujarati)
દેશી ચણા માં પ્રોટીન,ફાઈબર,કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રા માં હોય છે.તેથી સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓ કાળા ચણા ખાવાનું વધારે પસંદ કરે છે.તેમાં થી ક્રન્ચી સલાડ બનાવ્યું છે.સ્વાદ ની સાથે હેલ્ધી પણ એટલો જ છે. Bina Mithani -
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (8)