રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરી મમરા વઘારવા
- 2
ત્યારબાદ તેમાં હળદર મીઠું લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો
- 3
આમચૂર પાઉડર અને સેવ નાખી મિક્સ કરી સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા સેવ મમરા
#ગુજરાતીજ્યારે પણ નમકીન ખાવાનું મન થાય તો તરત જ બની જતા લસણીયા સેવ મમરા.જ્યારે પેલા નવી નવી વાનગીઓ નોતી ત્યારે બધા આજ ખાઈને પોતાનું પેટ ભરી લેતા Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
સેવ મમરા મિક્સ (Sev Mamara Mix Recipe In Gujarati)
#MBR4#Week4Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiવર્ષોથી આ ટ્રેડિશનલ નાસ્તો બધાના ઘરમાં અવારનવાર બનતો જ રહે છે.સેવ મમરા એ ઓલ ટાઈમ ફેવરિટ છે કારણ કે તેમાંથી ભેળ બને, એકલા ખાઈ શકાય, બીમાર માણસ પણ ખાઈ શકે અને કેલેરી પણ ઓછી! Neeru Thakkar -
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16224957
ટિપ્પણીઓ