લસણીયા સેવ મમરા

Mita Mer @Mita_Mer
#ગુજરાતી
જ્યારે પણ નમકીન ખાવાનું મન થાય તો તરત જ બની જતા લસણીયા સેવ મમરા.
જ્યારે પેલા નવી નવી વાનગીઓ નોતી ત્યારે બધા આજ ખાઈને પોતાનું પેટ ભરી લેતા
લસણીયા સેવ મમરા
#ગુજરાતી
જ્યારે પણ નમકીન ખાવાનું મન થાય તો તરત જ બની જતા લસણીયા સેવ મમરા.
જ્યારે પેલા નવી નવી વાનગીઓ નોતી ત્યારે બધા આજ ખાઈને પોતાનું પેટ ભરી લેતા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં તેલ લઇ તેમાં લસણની ચટણી લાલ મરચું પાવડર મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લો.
- 2
સરસ પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ તેમાં મમરા નાખી મમરાને બરાબર હલાવી દો
- 3
ત્યારબાદ તેમાં સેવ નાખી ફરીથી સરસ હલાવ્યો તૈયાર છે લસણીયા સેવ મમરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
લસણીયા મમરા પાપડ ચેવડો
Hello friends આજે હું કાઠીયાવાડી સ્પેશિયલ લસણીયા મમરા પાપડ ચેવડો લાવી છું , તેની recipe ખુબ જ easy છે .તો ચાલો જોઇએ.. Upadhyay Kausha -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
લસણીયા સેવ મમરા
નોર્મલ હળદર અને નમક વાળા સિમ્પલ સેવમમરા ખાઈ ને કંટાળી ગયા છો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.એકદમ ચટપટા અને ટેસ્ટી બને છે. Ushma Malkan -
સેવ મમરા
#સ્નેક્સ અમારા સૌરાષ્ટ્રના લોકો ને સવારના નાસ્તામાં સેવ મમરા જ હોય સાંજે જમવાની ઈચ્છા નો હોય તો થોડા મમરા ખાય લેવાના તાવ આવતો હોય ભાવતું ન હોય તો ઘરના કેસે મમરા ખાઈલે મોઢે લાગે આમ સેવ મમરા બારેમાસ ખવાતો એવરગ્રીન નાસ્તો Avani Dave -
-
😋"ઓવન સેવ મમરા"(ધારા કિચન રસિપી)😋
😋ચટાકેદાર ગરમાગરમ સેવ મમરા વઘારેલા પસંદ છે તો હવે એકવાર આ સેવ મમરા ઓવનમાં બનાવજો.😋#ઇબુક#day16 Dhara Kiran Joshi -
-
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
#RC1પીળી રેસીપીસવાર નો નાસતો એકદમ ટેસ્ટી હેલ્થીએકદમ હેલ્થી ટેસ્ટી ચટપટા સેવ મમરા daksha a Vaghela -
-
મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)
#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટઆજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય. Sonal Modha -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
મહારાષ્ટ્રનું famous street food સેવ ઉસળ હવે દરેક જગ્યાએ બને છે અને ટેસ્ટી એટલું છે કે વારંવાર ખાવાનું મન થાય છે.#trand Rajni Sanghavi -
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
-
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
લસણિયા સેવ મમરા (Garlic Sev Mamra recipe in Gujarati)
#મોમમે મારા દિકરા ના ફેવરિટ લસણ વાળા સેવ મમરા બનાવ્યા છે તેમણે ખુબજ ભાવે છે હુ મારા દિકરા ની ભાવતી વાનગી બનાવું છું Vandna bosamiya -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ આપણે ગુજરાતીઓ ને સાંજ પડે એટલે કંઈક ને કંઈક ખાવા જોઈએ ત્યારે જ ઘરના નાસ્તાના ડબ્બામાં વઘારેલા મમરા હોય જ.. બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે વઘારેલા મમરા હોય એટલે બીજું કશું જ જોઈતું નથી . માટે બધાના ઘરમાં જોવા મળતી આ રેસિપી એટલે વઘારેલા મમરા. Hetal Chauhan -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા એટલે હલકો નાસ્તો જે સૌ ને ભાવે.. Hetal Shah -
મમરા પૌઆ
#LB મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે . Rekha Ramchandani -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા. RITA -
લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
#GA4#Week24મમરા પણ સાદા , બાસમતી અને કોલ્હાપુરી આવે છે પણ અમારી ઘરે બધા ને કોલ્હાપુરી મમરા ખાવા ની મજા વધારે આવે છે. Maitry shah -
રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)
રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..#Trend4 Nayana Gandhi -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
-
મમરા નું ખીચુ (Mamra Khichu Recipe In Gujarati)
મમરા નું ખીચુ એક વર્ષ પહેલાં મારી innovative idea રેસીપી માની એક છે. જ્યારે ફટાફટ કાંઈક ખાવા નું મન થાય ત્યારે અચૂક ખીચુયાદ આવે. આ રેસીપી આવી જ રીતે મેં બનાવી. પાપડી લોટ બદલા મા મમરા લીધા. અને બનાવી લીધું 😄 #RC2 Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9980668
ટિપ્પણીઓ