સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)

Tanvi Chavda
Tanvi Chavda @Tanvichavda_24

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમમરા
  2. 1/2 કપ સેવ
  3. 2 ચમચીખારી શીંગ
  4. 2 ચમચીદાળિયા
  5. 2ચમચા તેલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી હળદર
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં તેલ લઈ ગરમ કરી હિંગનો વઘાર કરી મમરા ઉમેરો

  2. 2

    પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો

  3. 3

    દાળિયા ખારી શીંગ અને સેવ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi Chavda
Tanvi Chavda @Tanvichavda_24
પર

ટિપ્પણીઓ

Similar Recipes