પુરી((puri recipe in Gujarati)

Bina Mithani @MrsBina
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહોળા વાસણ માં લોટ લઈ તેમાં મસાલા ઉમેરી મિડીયમ કઠણ લોટ બાંધવો.
- 2
તેલ વાળો હાથ કરી કુણવી લુવા બનાવવાં. કઢાઈ માં તેલ ગરમ કરી ફાસ્ટ તાપે ગુલાબી કલર ની તળવી.
- 3
જેને ચા-ગાંઠીયા સાથે, બટાકા નાં શાક સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
-
-
મસાલા પૂરી(masala puri recipe in Gujarati)
#par જે ઈન્ડિયા ની તળેલી ફેમસ ઈન્ડિયન બ્રેડ છે. અલગ અલગ પ્રકાર થી બનતી મસાલા પૂરી ઘઉં નો લોટ માં મસાલા ઉમેરી પૂરી બનાવવા માં આવે છે.જે સહેલી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
-
-
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો. Bina Mithani -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
દર વખતે ચા ટાઈમે કઈક munching કરવાનું મન થાય અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી જઈએ તો આવી કડક મસાલા પૂરી બનાવી રાખી હોય તો સહેલાઈ થી એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે .બાળકોને પણ પસંદ હોય છે..આજે એક નવી રીત થી બનાવવા જઈ રહી છું..તમે પણ જોવો અને જરૂર ટ્રાય કરજો.. Sangita Vyas -
-
મસાલા પુરી (Masala poori Recipe In Gujarati)
આજે ફરી સત્તર તારીખ સુધી લોકડાઉન લંબાયું.. હમણાં દુકાન બંધ તો ઘરમાં રહીને ભુખ વધારે લાગે એટલે નાસ્તા માટે બનાવી મસાલા પૂરી...એ પણ ઘઉં નાં લોટ માંથી.. Sunita Vaghela -
-
બીટરૂટ પૂરી(beetroot puri recipe in gujarati)
#સુપરશેફ2#પાેસ્ટ૨આ પૂરી લંચ,ડીનર કે બ્રેકફાસ્ટ માં ઉપયોગ કરી શકાય. એકદમ જલ્દી બની જતી વાનગી છે. બીટ હેલ્થી પણ છે તાે બાળકાે ને પણ આપી શકાય છે. બીટના અનેક ફાયદા પણ છે. Ami Adhar Desai -
-
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
-
-
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
રવિવારે સવારે નાસ્તા માટે પરફેકટ.. Sangita Vyas -
-
-
-
મસાલા પુરી
ગુજરાતીઓ માટે પ્રવાસ માટે ના સ્પેશિયલ નાસ્તા માં મસાલા પુરી નો સમાવેશ થાય છે જે અઠવાડિયા સુધી નાસ્તા માટે ઉપયોગી છે Gayatri joshi -
-
ગોબા પૂરી(goba puri recipe in gujarati)
#india2020ગુજરાતી નાસ્તા માં ખાઈ શકાય તેવી આ પૂરી ખુબ સરસ લાગે છે એને ચા સાથે પણ ખાઈ શકાય છે. ઘણાં દિવસો સુધી સારી રહે છે. Daxita Shah -
બેસન, ચીઝ પુરી
#Tasteofgujarat#તકનીકપુરી આપણે ઘઉંના લોટ ની ક મેંદા ની બનાવીએ છે,પણ મેં અહીંયા ચણા ના લોટ ની પુરી બનાવી છે,જે નાસ્તામાં ખુબજ ટેસ્ટી લાગે છે. ચટણી કે સોસ સાથે ખાવાથી ભજીયા જેવો ટેસ્ટ આવશે.તેમજ બાળકો ને નાસ્તામાં પણ આપી શકાય છે.ડીપ ફ્રાય તકનીક માં મારી રેસિપી. Dharmista Anand -
-
મસાલા લોચા પૂરી (Masala Locha Puri Recipe In Gujarati)
સાંજ ના ડીનર માટે મેં આજે મસાલા લોચા પૂરી બનાવી.આ પૂરી શાક દહીં અથવા ચા સાથે સર્વ કરી શકાય છે. અમારા ઘરમાં બધાને પૂરી , થેપલા , પરોઠા , અને ભાખરી બહું જ ભાવે . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16234209
ટિપ્પણીઓ