કડક પૂરી (Kadak Puri Recipe in Gujarati)

Bina Mithani @MrsBina
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહળા વાસણ માં લોટ લઈ તેમાં રવો મિક્સ કરો.તેમાં બાકી નો મસાલો અને ઘી ઉમેરી કઠણ લોટ બાંધવો.મસળી લુવા બનાવવા.
- 2
કડાઈ માં તેલ ગરમ કરો.લુવા માંથી પૂરી વણી કાપા પાડી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન કલર ની તળવી.
- 3
ઠંડી થાય પછી એર ટાઈટ કન્ટેનર માં ભરી સ્ટોર કરો.ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો. Bina Mithani -
-
-
-
-
-
-
-
કડક પૂરી(kadak puri recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#વીક ૨ગુજરાતી ના ઘરે તમે ચા પીવા બેસો ને નાસ્તા માં ફરશી પૂરી કે કડક પૂરી ના હોય એવું બને જ નાઈ...ચા સાથે ખાવા માં કે પછી ભેળ બનાવવા માં ઉપયોગ થાય છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પ હોય છે. ..મારા ઘરે તો બધાની ખુબ j પ્રિય છે. અને ખુબ જ સેલી રીતે બની જાય એટલે સાતમ માં તો મારા ઘરે ખાસ બનતી જ હોય છે. ...so enjoy . Twinkal Kalpesh Kabrawala -
-
ડાયાબિટીસ સ્પેશલ પૂરી(puri recipe in Gujarati)
ડાયાબિટીસ હોઈ તેવા લોકો માટે ઉત્તમ. બાળકો ને નવીન રીતે ખવડાવો પૌષ્ટિક આહાર. Kunjal Pandya -
કડક મસાલા પૂરી(kadak masala puri recipe in Gujarati)
#goldenapron3#week22ઘટક- નમકીન (Namkeen) Siddhi Karia -
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
તીખાં સક્કરપારા (tikha shakarpara recipe in Gujarati)
#FFC8 ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને તંદુરસ્ત નાસ્તો બનાવ્યો છે.વધુ સારા સ્વાદ માટે જીરું,અજમો વગેરે મસાલા નો ઉપયોગ કરી ને કુરકરા,ખસ્તા અને ચટપટ્ટા સક્કરપારા બનાવ્યાં છે.તેને ડાયમંડ બિસ્કિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. Bina Mithani -
-
-
બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
#FFC2 આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય. Bina Mithani -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
નાસ્તા માં ફેવરિટ..ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ.. Sangita Vyas -
-
કડક નાસ્તા પૂરી
#par નાસ્તા માટે આ પૂરી બેસ્ટ છે. જેને ચા,કોફી,ચટણી,દહીં સાથે કે એકલી પણ ખાઈ શકો છો. Varsha Dave -
બીટરૂટ પૂરી(beetroot puri recipe in gujarati)
#સુપરશેફ2#પાેસ્ટ૨આ પૂરી લંચ,ડીનર કે બ્રેકફાસ્ટ માં ઉપયોગ કરી શકાય. એકદમ જલ્દી બની જતી વાનગી છે. બીટ હેલ્થી પણ છે તાે બાળકાે ને પણ આપી શકાય છે. બીટના અનેક ફાયદા પણ છે. Ami Adhar Desai -
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
કડક મસાલા પૂરી (Kadak Masala Poori Recipe In Gujarati)
#LBઆજે મેં લંચ બોકસ માં કડક મસાલા પૂરી અને છુંદો મુક્યો.મારી દિકરી ને લંચ બોકસ માં કંઈક અલગ અને લાઈટ લઈ જ્વું હતું તો મેં વિચાર્યું કે ઍનું ભાવતું કડક પૂરી અને છુંદો કેમ નહી? Bina Samir Telivala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15941985
ટિપ્પણીઓ