કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
#SFR
રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો.
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR
રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં અને ચણા નો લોટ મિક્સ કરી તેમાં હાથે થી ક્રશ કરી કસુરી મેથી,તેલ,તલ મીઠું,મરી નો ભુકો ઉમેરી કઠણ લોટ બાંધવો. લુવા બનાવી વણી કાપા પાડવા. કડાઈ માં તેલ ગરમ કરી મિડીયમ તાપે તળવી..
- 2
બંને બાજુ ક્રિસ્પી તળી લો.આ રીતે બધી તૈયાર કરવી.
- 3
ઠંડી થાય એટલે એરટાઈટ કન્ટેનર માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસુરી મેથી થેપલાં
#SFR કસુરી મેથી થેપલા જે રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ નાં દિવસે ઉપયોગ માં લઈ શકાય છે.જેમાં દહીં ઉમેરી લોટ બાંધ્યો છે. Bina Mithani -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
ફણગાવેલ મેથી સેવ નું શાક (Sprout Methi Sev Shak Recipe In Gujarati)
#SJR શીતળા સાતમ, ટાઢી સાતમ નાં દિવસે રસોઈ બનાવવાની ના હોય. આગલા દિવસે બનાવેલું જ ખાવાનું હોય.આ શાક ફ્રીજ માં રાખ્યા વગર પણ બીજા દિવસે ખાઈ શકાશે. પરાઠા અથવા થેપલા સાથે આ પૌષ્ટિક શાક નો સ્વાદ માણો. Bina Mithani -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
-
-
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
મેથી થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Methi Thepla Shitala Satam Special Recipe In Gujarati)
મેથી થેપલા#SFR , #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#મેથી #થેપલા #શીતલા_સાતમ#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #Cooksnapશીતળા સાતમ નાં દિવસે માતા શીતળા ની પૂજા કરી , નૈવેધ્ય ધરી ઠંડુ ખાવાનો તહેવાર છે .. ગુજરાતી ઓ નાં ઘરે થેપલા તો બને જ છે. Manisha Sampat -
-
ફરસી પુરી(farsi poori recipe in Gujarati)
#શ્રાવણ શ્રાવણ માસ એટલે શિવ પૂજા માટે નો સવૅશ્રેષ્ઠ માસ.અનેક ભક્તો ઉપવાસ-એકટાણા દ્વારા શ્રાવણ માસ કરતાં હોય છે.શ્રાવણ માસ એટલે તહેવાર નો માસ.જેમાં રક્ષાબંધન, હિંડોળા,બોળચોથ,નાગપંચમી,રાંધણ છઠ્ઠ, સીતળાં સાતમ,જન્માષ્ટમી વગેરે. Bina Mithani -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
ક્રિસ્પી ફરસી પૂરી
#RB20#week20#SJR સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Nita Dave -
મેથી ની ભાજી વાળી ફરસી પૂરી
#ff3સાતમ આઠમ મા બધાં ફરસાણ બનાવે છે કોઈ મીઠાઈ બનાવે છે મે ઘઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી મેથીની ભાજી નાખી ને Vandna bosamiya -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
નાસ્તા માં ફેવરિટ..ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ.. Sangita Vyas -
મેથી પૂરી (Methi Puri Recipe In Gujarati)
#WDકુકપેડ માં જોઈન થયા પછી મારી રેસિપિ ના ફોટો જોઈને રેસિપિ ને નામ suggest કરવામાં મદદ કરવા માટે દિશા બેનનું બહુ જ મોટું યોગદાન છે. મારી રેસિપિ ની ફોટોગ્રાફી કરવામાં પણ મને મદદ કરનાર.... દિશા બેન ને આ રેસિપિ dedicate કરું છું Kshama Himesh Upadhyay -
કસુરી મેથી નાં ઢેબરાં (Kasuri Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી નાં ઘરે સવાર ના નાસ્તા માં ઢેબરાં અગત્ય નું સ્થાન ધરાવે છે. અહીં મેં કસુરી મેથી ના ઢેબરા બનાવ્યા છે. મેથી ની ભાજી ની રૂતુ નાં હોય અને મેથી ના ઢેબરા ખાવા નાં યાદ આવી જાય તો આવી રીતે ઢેબરાં બનાવી શકાય. Shweta Shah -
-
કસુરી મેથી થેપલા (Kasuri Methi Thepla Recipe In Gujarati)
મેથી ની સીઝન ન હોય અને મેથીના થેપલા ખાવા હોય ત્યારે આ સારો ઓપ્શન છે. આ રેસિપી મે @cook_27548052 જી ની રેસિપી થી પ્રેરણા લઈ ને બનાવી છે. ખૂબ જ સરસ બની છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
-
-
-
મેથી થેપલા ટામેટાં ની ચટણી (Methi Thepla Tomato Chutney Recipe In Gujarati)
#SFR#SJR આજ તો ટાઢી સાતમ રસોડામાં રજા ને વાનગી નો રસ થાળ. અથાણાં રાયતા થી ભરપુર. HEMA OZA -
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365054
ટિપ્પણીઓ