રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 1/2 કપરવો
  3. 1/2 ટી સ્પૂનહરદર
  4. 1/2 ટી સ્પૂનધાણાજીરું
  5. 1/2 ટી સ્પૂનમરચું
  6. 1/2 ટી સ્પૂનમીઠું
  7. 2ચમચા તેલ મોણ માટે
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાથરોટ માં લોટ લો મસાલા ઉમેરો, મોણ ઉમેરો અને કણક તૈયાર કરો.

  2. 2

    કણક તૈયાર થઈ ગયો છે. હવે નાના લુવા વારો અને પુરી વણો.

  3. 3

    હવે એક લોયા માં તેલ લિઓ અને તેને ગરમ કરવા માટે મુકો. ગરમ થઈ ગયા બાદ પુરી ને તળી લિઓ. બેય બીજું સરખી તળી લિઓ.

  4. 4

    તો તૈયાર છે પુરી. પુરી સૂકી ભાજી અથવા શાક સાથે પીરસી શકાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
reena
reena @cook_22190361
પર

ટિપ્પણીઓ

Similar Recipes