પુલીહોરા ભાત - પ્રસાદમ

Juliben Dave
Juliben Dave @julidave

સાઉથ ઇન્ડિયન રાઈસ રેસીપી ચેલેન્જ 🫔🍚🫕
#SR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB11
વીક 11

પુલીહોરા ભાત - પ્રસાદમ

સાઉથ ઇન્ડિયન રાઈસ રેસીપી ચેલેન્જ 🫔🍚🫕
#SR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB11
વીક 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા
  2. 6 ચમચીશીંગદાણા
  3. 1 ચમચીચણાદાળ
  4. 1 ચમચીઅડદ દાળ
  5. 1 ચમચીરાઈ
  6. 1/2 ચમચીહીંગ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીસાંબાર પાઉડર
  11. 2 ચમચીઆંબલી નો પલ્પ
  12. 2 ચમચીઘી
  13. 4 ચમચીતેલ
  14. 4લીલા મરચા
  15. લીમડા નાં પાન
  16. મીઠું સ્વાદમુજબ
  17. પાણી જરૂરિયાત મુજબ
  18. સમારેલી કોથમીર
  19. 1 નાની વાટકીગાજરની છીણ,કાકડીની ચીરી,લીલા વટાણા (ઓપ્સ્નલ)
  20. તળેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ધોઈ ને, 1 કલાક પાણી માં પલાળી, હળદર, મીઠું સ્વાદમુજબ નાખી કૂકર માં બાફી લેવા. કૂકર ઠરે પછી ભાત ને એક બાઉલ માં છૂટા કરી લેવાઅને ઘી ઉમેરી મિક્સ કરી લેવા જેથી ચીટકી ન જાય.

  2. 2

    એક કડાઈ માં તેલ, હીંગ નાખી શીંગદાણા નાખી, સાંતળી લેવા. હવે અડદ દાળ ને ચણા દાળ, રાઈ, લીલા મરચા, લીમડો નાખી વઘાર કરી લેવો.

  3. 3

    તેમાં બાફેલા ભાત નાખી, મરચું પાઉડર, ધાણાજીરૂ, સાંબાર પાઉડર, આંબલી નો રસ નાખી,કાકડી,ગાજર વટાણા મીક્સ કરવું. કોથમીર નાખવી.ઉપર તળેલા કાજુ પાથરવા, પ્રસાદમ પુલીહોરા નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes