કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ બરફી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ બરફી રેસીપી મુખ્ય ફોટો

રોઝ બરફી

Juliben Dave
Juliben Dave @julidave

નો ફાયર રેસીપી 🥗🥪🍸🍹
#NFR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB9
વીક 9

નો ફાયર રેસીપી 🥗🥪🍸🍹
#NFR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB9
વીક 9

વધુ વાંચો

રોઝ બરફી

Juliben Dave
Juliben Dave @julidave

નો ફાયર રેસીપી 🥗🥪🍸🍹
#NFR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB9
વીક 9

નો ફાયર રેસીપી 🥗🥪🍸🍹
#NFR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB9
વીક 9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કોપરાનું જીણું છીણ
  2. ૩ ટેબલસ્પૂનરોઝ સીરપ
  3. ૨ ટેબલસ્પૂનતાજી મલાઈ ઘરની (દૂધનો ભાગ નિતારી લેવો)
  4. ૨ ટેબલસ્પૂનમિલ્કમેડ
  5. ૩ ટેબલસ્પૂનડ્રાયફ્રૂટ્સ નો ઝીણો પાઉડર
  6. ઘી ગ્રીસ કરવા માટે અથવા બટર પેપર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બોલમાં કોપરાનું છીણ અને ડ્રાયફ્રુટ નો પાઉડર લઇ તેમાં જરુરમુજબ સીરપ,મિલ્કમેડ અને મલાઈ ઉમેરો
    થોડું થોડું ઉમેરતા જય મિક્સ કરતા જવું,
    એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લ્યો અને એક ટ્રે માં બટરપેપર પાથરી આ મિશ્રણ પાથરી દ્યો.
    જો ઝડપ થી પીરસવાનું હોય તો દસ મિનિટ ફ્રીઝ માં મૂકી દ્યો,નહિતર બહાર રાખો તો ૩૦ મિનિટ જેટલા સમય માં સેટ થઇ જાય છે
    સેટ થઇ જાય એટલે મનગમતા આકારમાં પીસ કરી પીરસો,

  2. 2

    તો તૈય્યાર છે રોઝ બરફી
    આ બરફી ફ્રીઝમાં આઠ દિવસ સારી રહે છે,મલાઈ નો ઉપયોગ ના કરવો હોય તો વધુ લાંબો સમય સારી રહેશે
    રોઝ ની બદલે તમને ગમતી કોઈ પણ ફ્લેવર ઉમેરી શકો,બે ફ્લેવર ઉમેરી ટ્વિસ્ટ પણ આપી શકો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર June 04, 2022 03:33

ટિપ્પણીઓ (4)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
August 12, 2022 04:43
@julidave મસ્ત મસ્ત.. મેં પણ બનાવી ...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હોમ મેડ રાજ કચોરી ની પૂરી
  2. મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
  3. આઈસી મેંગો બાઈટસ (Icy Mango Bites Recipe In Gujarati)
  4. ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
  5. કચ્છી દાબેલી
  1. ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
  2. બિસ્કીટ રોલ
  3. ચોળા
  4. પાન લાડુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16278822
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close