ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#SRJ
#Post2
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# સુપર રેસીપી ઓફ જુન

ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)

#SRJ
#Post2
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# સુપર રેસીપી ઓફ જુન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 300 ગ્રામતુરીયા
  2. 1 કપમગ
  3. 1 નંગસમારેલી ડુંગળી
  4. 1 નંગસમારેલું ટમેટું
  5. 1 ચમચીલસણની ચટણી
  6. 1 નંગ તમાલ પત્ર
  7. 2તજના ટુકડા
  8. 1 નંગસૂકું મરચું
  9. 1/2 ચમચીહિંગ
  10. 1 ચમચીમરચું
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1 ચમચીમીઠું
  14. 3 ચમચીતેલ
  15. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 300 ગ્રામ તુરીયા લેવા અને ૧ કપ મગની લેવા મગને નવશેકા પાણીમાં એક કલાક પલાળી રાખવા ત્યારબાદ તુરીયાની ચપ્પુ વડે છાલ ઉતારવી

  2. 2

    ત્યારબાદ કુકરમાં ૩ ચમચી તેલ નાખવું તેમાં 1/2 ચમચી રાઈ નાખવી 1/2 ચમચી જીરૂ નાખવું 1/2 ચમચી હિંગ નાખવી 1 તમાલપત્ર નાખો બે તજના ટુકડા નાખવા એક સૂકું મરચું નાંખવું આ બધા ને થોડી વાર સાંતળી તેમાં એક સમારેલી ડુંગળી નાખવી તેને એક મિનિટ સાંતળવી ત્યારબાદ તેમાં ૧ સમારેલું ટામેટું નાખવું અને તેને એક મિનિટ સાંતળવું જેથી તેલ બહાર આવશે

  3. 3

    ત્યારબાદ તેમાં પલાળેલા મગ નાખવા સમારેલા તુરીયા નાખવા એક ચમચી મરચું એક ચમચી હળદર નાખો એક ચમચી ધાણાજીરું નાંખવું 1/2 ચમચી ગરમ મસાલો નાખો 1/2 કપ પાણી નાખવું ત્યારબાદ કુકર બંધ કરી ત્રણ વ્હીસલ વગાડવી જેથી દુધી અને મગ નું શાક બરાબર ચડી જશે અને આપણું ચટપટુ મસાલેદાર તુરિયાનું સ્વાદિષ્ટ શાક તૈયાર થશે

  4. 4

    ત્યારબાદ આ તુરીયા અને મગ નું શાક એક સર્વિંગ બાઉલમાં ભરી કોથમીરથી ડેકોરેટ કરી સર્વ કરવું આમ આપણું મસાલેદાર ટેસ્ટી તુરીયા અને મગ નું શાક તૈયાર થશે આ શાક વજનમાં ઘટાડો કરે છે અને પોષક દ્રવ્યો થી ભરપુર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes