રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ જીરુ અને અડદ નો વઘાર કરી હિંગ સૂકું લાલ મરચું મીઠા લીમડાના પાન નાખી લીલા મરચાં અને ડુંગળી નાખી સાંતળો..
- 2
ડુંગળી સોફ્ટ થાય એટલે સમારેલ ટામેટા નાખી બરાબર મિક્સ કરી બે-ત્રણ મિનિટ થવા દો. ટામેટા સોફ્ટ થાય એટલે હળદર મીઠું મરચું નાખી બે મિનીટ શેકી લો..
- 3
મસાલા શેકાઈ જાય એટલે બે-ત્રણ ચમચી પાણી નાખી ઊકળે એટલે રાંધેલો ભાત એડ કરી બરાબર મિક્સ કરી બે મિનિટ થવા દો. ત્યારબાદ કોથમીર છાંટી બરાબર હલાવી ગેસ બંધ કરી દો..
- 4
તો તૈયાર છે ટોમેટો રાઈસ. સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર અને કાજુ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સ્વાદિષ્ટ ટોમેટો રાઈસ સર્વ કરો..
Similar Recipes
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન લોકોનું મુખ્ય અનાજ ચોખા છે તેથી ત્યાંના લોકો ચોખાની અલગ-અલગ વાનગીઓ ભોજનમાં લેતા હોય છે. તેમાંની એક વાનગી રાઈસ છે. તેઓ અલગ-અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.તેમાંનો એક પ્રકાર ટોમેટો રાઈસ છે જે મેં બનાવી છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લંચ તેમજ ડીનર બનેમા લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#HRટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. ખાવા માં ખુબ testy હોય છે Daxita Shah -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#LB આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સ માટે પરફેક્ટ છે અને લાંબા સમય સુધી બગડતાં પણ નથી. આ ટામેટાવાળાં ભાત ને પાપડ સાથે સરસ લાગે છે.તેમાં વપરાતાં મસાલા અને ટામેટા એકબીજાં ને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે વઘાર માં મગફળી વડે બનતાં આ ટામેટા વાળા ભાત બાળકો પ્રિય છે. Bina Mithani -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#goldenapron3#week10#puzzle#curd#riceરોજ ભાત સાથે દાળ અને કઢીની ખાઈને થોડો કંટાળો આવે તો સિમ્પલ દહી ભાત બનાવી શકાય. Bhavana Ramparia -
-
-
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiદક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક રાઈસ છે.તેથી ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.ચોખાની સાથે મેળવેલી એકાદ વસ્તુથી જ રાઈસ ની ઓળખ થઈ જાય છે જેમ કે લેમન રાઈસ, curd rice, કોકોનટ રાઈસ વગેરે...મેં અહીં કોકોનટ નો ઉપયોગ કરી રાઈસને પરંપરાગત રીતે રાઈ જીરું અને દાળનો વઘાર કરી કોકોનટ રાઈસ બનાવ્યા છે. કોકોનટ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કર્ડ રાઈસ (Curd rice recipe in Gujarati)
કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે જે લંચ કે ડિનર તરીકે પીરસી શકાય. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ટોમેટો રાઈસ(tomato rice recipe in gujarati)
#સુપરશેફ4 સાદા રાઈસ તો આપણે ઘણા બધા ખાતા હોઈએ છીએ પરંતુ ટામેટા રાઈ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અને હાલની પરિસ્થિતિને જોતા બધી જ વસ્તુઓ ઘરે જ મળી રહે તે રીતે આ રાઈસ જલ્દી તૈયાર થઈ જાય છે. Nidhi Popat -
લેમન રાઈસ (Lemon Rice recipe in Gujarati) (Jain)
#SR#SOUTH_INDIAN#RICE#LEMON#HEALTHY#LIGHT#QUICK_RECIPE#tempting#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયામાં વધારે પડતાં રાઈસનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવતું હોય છે. તેઓ વિવિધ પ્રકારના રાઈસ બનાવે છે, તેમાં એક લેમન રાઈસ છે. જે સાઉથ ઇન્ડિયા માં ફેમસ છે. લેમન રાઈસ લંચ તેમજ ડિનરમાં લઈ શકાય છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને પચવામાં હલકા હોય છે. Ankita Tank Parmar -
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16314835
ટિપ્પણીઓ (3)
Yummy - yummy