મોજે મકાઈ

Juliben Dave
Juliben Dave @julidave

માય રેસીપી ઈબુક 📒📕📗
#RB14
વીક 14
સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪
#JSR
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔
#MVF

મોજે મકાઈ

માય રેસીપી ઈબુક 📒📕📗
#RB14
વીક 14
સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪
#JSR
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔
#MVF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગઅમેરિકન મકાઈ
  2. ૧ ચમચીસોલ્ટી બટર
  3. લીંબુ
  4. પાણી બાફવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈના બહાર ના પાન કાઢી રેસા કાઢી સાફ કરી લ્યો
    કૂકરમાં કે ઢોકળિયામાં છીબું મૂકી વરાળે બાફી લ્યો
    પાણીમાં ડુબાડી પણ બાફી શકાય,,પણ વરાળે વધુ સ્વાદિષ્ટ બને છે,
    બફાઈ જાય એટલે ગરમ મકાઈ પર લીંબુ બટર લગાવી ગરમાગરમ પીરસો,
    વરસતા વરસાદમાં મકાઈની મોજ માણો,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes