મકાઈ હટકે (મકાઈ સબ્જી)

મકાઈ હટકે (મકાઈ સબ્જી)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈને ખોલી,છાલા કાઢીને સાફ કરી નાના ટુકડા કરી,ધોઈ, કુકરમાં મીઠું,હળદર નાખી બાફી પછી નિતારી લેવા,શીંગદાણાને ક્રશ કરી લો,કોપરાનું જીણું છીણ લેવું.ડુંગળી,ટામેટા,આદુ,
મરચાં અને લસણને ક્રશ કરી લો. - 2
એક કડાઈમાં તેલ અને બટર લઇ હિંગ અને થોડી હળદર નાખી ક્રશ કરેલા ડૂંગળી ટામેટાનું આદુ,મરચા,લસણ ઉમેરી સાંતળી લો.બધું સંતળાઈને તેલ છૂટું પડે એટલે શીંગનો ભૂકો અને નાળિયેરનું છીણ ઉમેરી સારી રીતે હલાવવું..
- 3
જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળે એટલે મસાલા ઉમેરવા,બધું બરાબર મિક્સ કરી લો.પછી બાફેલા મકાઈના ટુકડા ઉમેરો.મકાઈના દરેક ટુકડા પર ગ્રેવી બરાબર કોટ થાય ત્યાં સુધી ચડવા દો.
અંતમાં મલાઈ અને થોડું ચીઝ ઉમેરી હલાવી ગેસ બંધ કરી દો.સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
એકસ્ટ્રા ચીઝ ગાર્નિશ કરી સર્વ કરી શકાય.
તૈયાર છે મકાઈનું સ્વાદિષ્ટ પંજાબી ટચવાળુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ગાજર થાબડી (Beetroot Carrot Thabdi Recipe In Gujarati)
#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
રેડ વેલ્વેટ બાસુંદી (Red Valvet Basundi Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
સ્પાઈસી ભાજી ચીલા / પુડલા (Spicy Bhaji Chila Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT##MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati)
કેરલા/ અમદાવાદ સ્પેશિયલ રેસીપી 🥳🤩#KER#ChooseToCook - My Favourite Recipe Challenge#ChoosetoCook#TROસૌ પ્રથમ કૂકપેડ ગુજરાતી ટીમનો આભાર ,,,કે આટલી સરસ થીમ સાથેની ચેલેન્જ રાખી ,મેં આ ચેલેન્જ માં મારા દીકરાને ખુબ ભાવતી વાનગી શેર કરી છે ,આ રેસીપી હું મારા સાસુમા પાસે થી શીખી ,,,અને મેં તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા ફેરફાર કર્યા ,,પહેલા જયારે અમેરિકન મકાઈ શું છે તેની પણ કોઈને ખબર નહોતી ત્યારે મારા સાસુમા પોતાની સુઝબુઝ અને રસોઈકળામાં તેમની અદ્વિતીય પારંગતતા નો ઉપયોગ કરી દેશી મકાઈ માં થી આ શાક બનાવતા ,ગામડે વાડી હોવા થી ડોડા તો વારંવાર આવે ,,એટલે તેમાંથી કૈક ને કૈક નવીન બનાવી પીરસે ,હું સાસરે આવી ત્યારે પહેલા તો મને અચરજ થયું કે ડોડા નું શાક???પણ જયારે મેં પ્રથમવાર ચાખ્યું ,,,તો તેનો સ્વાદ દાઢમાં રહી ગયો ,,અને પછી તો અમેરિકન મકાઈનો યુગ શરૂ થઇ ગયો એટલે હવે મારા દીકરાને હું તેમાં થી બનાવી આપું છું ,આ શાક બનાવી ને પીરસીએ ત્યારે ખાનારા વાહ વાહ તો કરે જ છે પરંતુ ફરી આ શાક બનાવો તો ફરી બોલાવજો ,ટેસ્ટ કરવા બોલાવજો એ કહેવાનું ચુકતા નથી ,,તમે પણ આ શાક જરૂર થી બનાવજો ,,હવે તો કોર્ન બારે માસ મળે છે ,,મસાલા થોડા ફેરફાર કરી ,વધતા ઓછા કરી તમે પણ તમારા સ્નેહીઓ ની વાહવાહી જરૂર મેળવજો ,,મારા સાસુમા ની આ સિગ્નેચર ડીશ છે ,,તેઓ પણ કૂકપેડ મેમ્બર છે ,,હાલ જ તેમની પ્રથમ ઇબુક પોસ્ટ થઇ ,,પણ તેમાં હું આ વાનગી મૂકી નથી શકી ,,પરંતુ આ રીતે તેમની દરેક વાનગી હું આપ શું સાથે જરૂર થી શેર કરતી રહીશ ,,ફરી ખુબ ખુબ આભાર કૂકપેડ ટીમ ... Juliben Dave -
સલાડ (Salad Recipe In Gujarati)
#SPR#સલાડ/પાસ્તા રેશીપી#ડાયેટ રેશીપી#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
કટલેટ સેન્ડવીચ (Cutlet Sandwich Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT#MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR4Week 4 Juliben Dave -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
સ્ટફ્ડ પરાઠા રેસીપીસ#WPR#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR3Week 3#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
ખજુરપાક વીથ રોસ્ટ ડ્રાયફ્રુટસ (સુગરલેસ)
#VR#વિન્ટર વસાણાં#MBR8#WEEK8*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક*#Sugar Less Recipe શિયાળો એ ભરપૂર તાકત મેળવવાની સીઝન છે.ખજુરમાંથી ભરપૂર આયૅન,કેલ્શિયમ મળે છે.ઉપરાંત શક્તિવધૅક છે.રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.તેમાં ડ્રાયફ્રુટસ ભળતા ખૂબ જ ફાયદાકારક છે. Smitaben R dave -
મોજે મકાઈ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
શોરબા વિથ હરી મિર્ચ
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR7Week 7#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ 🥳🌟#XS#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR9Week 9 Juliben Dave -
શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR5Week 5#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR1Week 1લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR2Week 2લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું) Juliben Dave -
મકાઈ નું ગ્રેવી વાળુ શાક (Makai Gravy Shak Recipe In Gujarati)
આ મારું ફેવરિટ શાક છે..અને હું ઘણી સારી અને ટેસ્ટી રીતે બનાવી શકું છું..નાના મોટા બધાને ભાવે છે..દાંત ને પણ exercise મળેછે અને ખોરાક પણ ખૂબ ચાવીનેખવાય છે એ આની ખાસિયત છે.. Sangita Vyas -
સ્વીટ સોલ્ટી બિસ્કિટ ભાખરી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪 Kamlaben Dave -
ફ્રાય રીંગણા બટાકાનું શાક (Fried Ringan Bataka Shak Recipe In Gujarati)
#MBR7#WEEK7*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણે રીગણા બટાકા હંમેશા સૌ ભરીને જ કરીએ.પરંતું મેં આજે ભરેલ નથી.ફ્રાય કરીને બનાવેલ છે જેમાં ઓટોમેટીક મસાલો અંદર ચડી ને ભયૉ જેવું જ બને છે મેં બનાવ્યું ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું, તમે પણ પ્રયત્ન કરશો બેસ્ટ બનશે. Smitaben R dave -
કોર્ન ચીલી બટરી હાર્ટ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
#MBR2Week2*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* શિયાળામાં શરીરને ગરમી અને તાકાતની જરૂર પૂરી પાડતી સામગ્રીથી બનાવાતી રેશીપી જો બનાવીએ તો મહેનત લેખે લાગે છે.દરેક માતાને બાળકોના શરીર સૌષ્ઠવ માટેની ચિંતા રહે છે આ રેશીપી બનાવી બાળકોને ખવડાવી ચિંતામુક્ત થઈ જવાશે.વડી બાળકો હોશે હોશે ખાઈ પણ જશે તો જરૂરથી ટ્રાય કરો આ રેશીપી. Smitaben R dave -
પિયુષ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Juliben Dave -
મહારાષ્ટ્રીયન પિયુષ
#MARમહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
મહારાષ્ટ્રીયન મટકી
#MARમહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
ટિપ્પણીઓ