પનીરના ગુલાબજાંબુ

Juliben Dave
Juliben Dave @julidave

પનીર રેસીપી 🍢🥗🧀
#PC
સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪
#JSR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB17
વીક 17
શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍
#SJR
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ 🤝🫶👩‍❤️‍👩
#FDS

પનીરના ગુલાબજાંબુ

પનીર રેસીપી 🍢🥗🧀
#PC
સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪
#JSR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB17
વીક 17
શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍
#SJR
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ 🤝🫶👩‍❤️‍👩
#FDS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ મોળો માવો
  2. ૧૫૦ ગ્રામ પનીર
  3. ૪ ચમચીમેંદો (ફરાળ માટે આરારૂટ લેવો)
  4. ૨૦૦ ગ્રામ ખાંડ
  5. પાણી જરૂર મુજબ
  6. ૨ ચપટીબેકિંગ સોડા
  7. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  8. ઘી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં માવો લો તેમાં પનીર, મેંદો લઈ એકદમ મસળવુ(ફરાળ માટે આરારૂટ અથવા ફરાળી લોટ લેવો),પછી બે ચપટી બેકિંગ સોડા નાખી એકદમ મીક્ષ કરી લો.
    પછી એની ગોળી વાળવી તીરાડ ના રેહવી જોઈએ.

  2. 2

    પછી એક કડાઈમાં ઘી ગરમ કરો ગેસ મીડીયમ જ રાખો, ગરમ થાય પછી ગોળીઓ નેધીમા તાપે સોનેરી રંગની તળી લેવી

  3. 3

    પછી એક કડાઈમાં ખાંડ લઈ તેમાં ખાંડ જેટલું જ પાણી નાંખી ચાસણી લો. ઉકાળો આવે એટલી જ લેવાની, તાર નહીં થવા દેવાના.
    ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો ત્યાર બાદ ગરમ ચાસણી માં જ જાબુ નાખી ૧ કલાક રેહેવા દો.પછી ઠંડા કરી ઉપર કાજુ ની કતરણ નાખી સર્વ કરવા. કોઈ ને ઠંડા ના ભાવે તો એમ પણ ખાઈ શકે.

  4. 4

    તૈયાર છે પનીર માવા ના ગુલાબ જાંબુ.
    મેં આરારૂટ(તપકીર) જ વાપર્યો છે,જેથી ફરાળમાં લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes