મેથી ના ભજીયા

Pina Mandaliya @cook_25713246
મેથી ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ૩ થી ૪ પાણી થી ધોઈ કોરી પાડી લો પછી બેસન માં બધું અવેજ મસાલો કરી કોરી પાડેલી મેથી એડ કરો
- 2
૧૦ થી ૧૫ મિનીટ સુધી બેસન રેવા દો પછી એક કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થવા આવે ત્યારે એક ચમચી તેલ લઈ બેસન માં નાખી દો ને ત્યારે જ સોડા નાખી દો પછી બધું સરસ મિક્ષ કરો
- 3
ગરમ તેલ માં નમક નાખી દો જેથી ભજીયા માં તેલ રહી ન જાય હવે ગરમ તેલ માં ભજીયા પાડો એક વખત આખા પાખા થઇ જાય ત્યારે કાઢી લો પછી બીજી વખત તળી લો જેથી ભજીયા ક્રિસ્પી ને સ્વાદિષ્ટ થશે સાથે પીળી કઢી લીમડો નાખી બનાવી લો બહુ જ સરસ લાગશે try karjo 👍😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ભજીયા ને બટાકા વડા
#RB16#week16#મેથી ના ભજીયા ને બટાકા વડાઆ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
પુડલા
#RB10#week10#પુડલાઆજે મોન્સુન ની સીઝન માં ચણા ના લોટ નું ગરમા ગરમ રેસિપી જમવાની મજ્જા આવે તો આજે મેં પુડલા ચટણી banaiya છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MDC#મધર્સ ડે રેસિપી#મેથી ના ભજીયામારાં મમ્મી ના હાથ ના ભજીયા બહ ભાવે ું સાથે સાથે ધણી વસ્તુ પણ બહું ભાવે છે.... જેમ કે ઢોકળા, પીળી કઢી, ભાત, ભાખરી, વધારેલી ખીચડી....ex..... તો આજે મેથી ના ભજીયા શેર કરું છું.... Pina Mandaliya -
દૂધીના રસીલા મુઠીયા
#RB3#Week3#દુધી ના રસીલા મુઠીયાઆજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel -
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3ભજીયા તો બધા ને પ્રિય હોય છે પણ આ મેથી ના ફૂલવડા તો ખાવા ની મજા આવી જાય.ઠંડી માં મેથી મસ્ત આવે છે તો ગરમ ગરમ મેથી ના ભજીયા ખાવાની મોજ આવે છે. Kiran Jataniya -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
મેથી, મકાઈ,કોબી,કેપ્સીકમ ભજિયાં(Corn,capsicum,cabbage,methi pakoda recipe in Gujarati)
આ ઋતુ મા ગરમા ગરમ ભજિયાં ખાવાની મજ્જા પડી જાય કેમ? તો મેં બનાવિય છે મસ્ત ગરમા ગરમ મિક્સ ભજિયાં 😊😋😃 સાથે પીળી ચટણી wow જામો જામો. ........ Pina Mandaliya -
મેથી ના ફુલવડા ભજીયા (Methi Fulvada Bhajiya Recipe In Gujarati)
#Winter recipeમેથી ના ફુલવણી ભજીયા Jigna Patel -
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
કેળા મેથી નાં ભજીયા (Banana Methi Pakora Recipe In Gujarati)
#સ્નેંકસ#માઇઇબુકઆ ભજીયા ને કોઈ પણ સિઝન માં ખાવાની મઝા આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા બનતા કેળા મેથી ના ભજીયા નો સ્વાદ તો ક્યારેય ભૂલાતો નથી. એ ઠંડા ગરમ બેવ સરસ લાગે છે.આ ભજીયા બનતા હોય છે ત્યારે એની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ જાય છે.લાપસી,શીરો, રીંગણ બટાકા નું શાક,મહારાજ ના દાળ ભાત અને રાઇતું સાથે આ ભજિયાં નું કોમ્બિનેશન ખૂબ જાણીતું છે. Kunti Naik -
ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)
#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16અમારે બાજરી ના વડા ની સાથે લીલી ચટણી કા ચા સાથે લઈ ને બીજે દિવસે સવારે ઠંડા પણ ખાઈ છીએ બહુ સરસ લાગે છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી થેપલા
#ઇબુક૧#પોસ્ટ 24શિયાળાની સીઝન માં મેથી સરસ મળે છે,અહીંયા મેં મિક્સ લોટ અને મેથી ના થેપલા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મરચાંના ભજિયાં(Chilli pakoda recipe in Gujarati)
#GA4#Week13મારા ફેમિલી ના ખૂબ જ ફેવરિટ ડીશ છે તો મેં બનાવીયા છે તો સેર કરું છું😊😋 Pina Mandaliya -
ચણા ના લોટ ના પૂડલા(Besan chilla recipe in Gujarati)
#GA4#Week12#besanઆજે મે ચણા ના લોટ ના પૂડલા બનાવ્યા છે સરસ બન્યા છે,તમે પણ આ રીતે જરુર એક વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
બટાકા ના ભજીયા(Potato pakoda recipe in Gujarati)
#GA4#week12ચણાનો લોટ માં બટાકા ના ભજીયા Smita Barot -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe1-15 th October મારા બાલ્કની ગાર્ડન માં મેં એક નાના ટોપલામાં અળવી ના પાન ઉગાડયા છે 10 થી 12 કે 15 પાન થાય છે તો હું આનો ઉપયોગ કઈક નવી નવી મારી રેસીપી બનાવવા માં કરું છું આજે મેં ભજીયા બનાવ્યા છે ખુબ સરસ ટેસ્ટી ક્રિસ્પી ભજીયા બને છે. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367221
ટિપ્પણીઓ (4)