ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું

ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)

#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીચણા નો લોટ
  2. ૧ ટે સ્પૂનમરી પાઉડર (અડકચરો)
  3. ૧ ટે સ્પૂનઅજમો
  4. સ્વાદ અનુસારમીઠું
  5. તેલ (મોળ માટે)
  6. ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં મરી ને અજમો નાખો પછી નવશેકું પાણી ગરમ કરી લોટ બાંધો

  2. 2

    પછી તેમાં સ્વાાનુસાર મિંઠું નાખો ને લોટ ને બાંધી ને ૧૦ મિનીટ સુધી રહેવા દો

  3. 3

    પછી નાના નાના લોયા કરી રોટલી થી થોડા નાના વણી લો બધાં વનાય જાય પછી એક પેન કઢાઈ માં તેલ ગરમ કરો

  4. 4

    તેલ થઈ જાય પછી આછા ગુલાબી તળી ને કાઢી લો ને પછી સર્વ કરો બહુ જ સરસ લાગે છે

  5. 5

    એક સુંવાળી ને એક ફાફડો ખાવ જોરદાર લાગે really hu to roj આવી રીતે ખાઉં છું હો 🤗😊 તમે ટ્રાય કરજો 😋😋👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes