ઓપન બ્રેડ ટોસ્ટ (Open Bread Toast Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#MFF
#nasta recipe
#breakfast recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
3 serving
  1. 1/2મોટા બાઉલ વેજીટેબલ(ઓનિયન,કેપ્સીકમ,ગાજર,ટામેટા,)
  2. 1 નાની વાટકીરવો
  3. 1 નાની વાટકીદહીં
  4. 1 નાની વાટકીસફેદ તલ
  5. 1/2 ચમચીશેકેલા જીરા પાઉડર
  6. 1/2 ચમચીમરચુ પાઉડર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. તેલ બ્રેડ ટોસ્ટ શેકેવા
  9. 3પીસ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    સોથી પહેલા બધા‌ વેજીટેબલ ને ઝીણી કટ કરી લો,અને ગાજર ને ઝીણી લો

  2. 2

    એક બાઉલ મા રવો,દહીં,વેજીટેબલ,મીઠું,મરચુ,શેકેલા જીરા પાઉડર નાખી ને મિક્સ કરી લો

  3. 3

    હવે નાનસ્ટીક પેન ગેસ પર મુકી ને તેલ થી ગ્રીસ કરી લો,બ્રેડ ની એક સાઈડ પર મિશ્રણ સ્પ્રેડ કરી ને તલ સ્પ્રિકંલ કરી ને પ્રેસ કરી દો જેથી તલ ચોટી જાય અને શેકતા નિકળી ના જાય મિશ્રણ લગાવેલા સાઈડ પેન પર મુકી ને તેલ /બટર લગાવી ને શેકાવા દો 3મીનીટ પછી પલટાવી ને બીજી બાજુ શેકી લો

  4. 4

    બન્ને બાજુ ક્રિસ્પી ગોલ્ડન ગુલાબી શેકી કટર થી ત્રિકોણ કાપી ને કેચઅપ કે ચટણી સાથે સર્વ કરો મે ટામેટો કેચઅપ સાથે સર્વ કરી છે..તૈયાર છે ઝટપટ બનતી બ્રેકફાસ્ટ રેસીપી..ઓપન બ્રેડ ટોસ્ટ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes