રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર મુકી તેમાં સમારેલુ લસણ અને આદુ નાંખી સાંતળી લેવું. સંતળાય જાય એટલે તેમાં ચોપ કરેલા કાંદા ઉમેરી ગુલાબી થાય ત્યા સુધી સાંતળી લેવું.
- 2
ત્યારબાદ કાંદા સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી મિક્સ કરી કેપ્સીકમ સોફટ થાય ત્યા સુધી સાંતળી લેવું.હવે તેમાં હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, કીચન કીંગ મસાલો ઉમેરી મિક્સ કરી સાંતળી લેવું. હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરવું.
- 3
ત્યારબાદ ટામેટા ગળી જાય ત્યા સુધી થવા દેવું. તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી બે મિનિટ સુધી થવા દેવું મિશ્રણ ડ્રાય થઈ જાય એટલે તેમાં પા કપ પાણી ઉમેરવું. હવે તેમાં લાલ મરચું પાઉડર નાંખી બરાબર મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ તેમાં એક ચમચી લીલા ધાણા નાખી મિક્સ કરી થવા દેવું. હવે તેમાં એક કપ છીણેલુ પનીર ઉમેરી મિક્સ કરી તેમાં મલાઈ અથવા કીમ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં કસુરી મેથી ઉમેરી બટર નાંખી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું પછી સબ્જી ને ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
પનીર ભુરજી વીથ ગ્રેવી (Paneer Bhurji With Gravy Recipe In Gujarati)
#PCપંજાબી શાક જે સાંજ ના ડીનર માં ચાર ચાંદ લગાવે છે.આજે મેં આ શાક બનાવ્યું અને બધા ને બહુજ પસંદ પડયું.Cooksnap @pushpa_9410 Bina Samir Telivala -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WeeK2 Ila Naik -
-
-
-
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel -
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
-
-
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai
More Recipes
ટિપ્પણીઓ (6)