શેર કરો

ઘટકો

  1. 1 વાટકીએપલ ટુકડા
  2. 1 વાટકીકેળા ના ટુકડા
  3. 1બાઉલ મોળું દહીં
  4. 1 ચમચીઆદુ મરચાં ની ઝીણી સમારેલું
  5. 1 ચમચીરાઈ નો ભુક્કો
  6. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીખાંડ પાઉડર
  8. 1 ચમચીસુંઠ અને મરી પાઉડર
  9. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં લઇ તેમાં મીઠું, રાઈ નો ભુક્કો,મરી પાઉડર સૂંઠ મીક્સ કરો.તેમા ખાંડ પાઉડર ઉમેરીને બરાબર હલાવો.આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી

  2. 2

    પછી તેમાં કેળા ના ટુકડા અને સફરજન ટુકડા ઉમેરીને બરાબર મિક્ષ કરો.

  3. 3

    આ રીતે બધી જ સામગ્રી મિક્સ કરી લો અને સર્વ બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes