તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1 ગ્લાસપાણી
  3. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 1 ચમચીલાલ મરચું સુકુ
  6. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  7. 6-7 ચમચીમેથી દાણા
  8. 1 નાની ચમચીરાઈ
  9. 1 નાની ચમચીજીરૂ આખું
  10. 1 નાની ચમચીહિંગ
  11. 1લીમડાના પાન ની ડાળખી
  12. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  13. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  14. 1 નંગ ટમેટું ઝીણું સમારેલું
  15. 1 ચમચીગોળ
  16. 1 ચમચીલીંબુનો રસ
  17. 1ચમચો તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કુકરમાં તુવેરની દાળ પાણીઉમેરી બાફી લો.તે કુકર ઠંડુ પડે એટલે તેને બરાબર જેરી લો.

  2. 2

    એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને હિંગ નાખી વઘાર કરી તેમાં મેથી દાણા નો વઘાર કરો.લીમડા ના પાન નો વઘાર કરો.

  3. 3

    જેરેલી દાળ માં આદુ મરચાં ની પેસ્ટ કોથમીર અને ટમેટું ઝીણું સમારેલું ઉમેરો તેને વધાર માં ઉમેરો દાળ ને ઉકાળી લો.

  4. 4

    તેમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરી ને થોડી વાર ઉકાળી લો. તૈયાર છે તુવેર ની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes