ભાખરી અને ટેટીનુ શાક

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીજુવાર લોટ
  2. 1 વાટકીઘઉંનો લોટ
  3. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  4. 1ચમચો તેલ
  5. 1 ચમચીઘી મોણ માટે
  6. 1 ગ્લાસપાણી
  7. 1 વાટકો ટેટી સુધારેલી
  8. 1પાવરુ તેલ વઘાર માટે
  9. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીરાઈ જીરું હિંગ વઘાર માટે
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1/2 ચમચી ખાંડ
  15. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જુવાર ઘઉંની ભાખરી નો લોટ બાંધવા માટે મીઠું સ્વાદાનુસાર ઉમેરો તેમાં તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધવો.

  2. 2

    તવી ધીમે તાપે ગરમ કરી તેમાં ભાખરી વીણેલી ઘી થી બંને બાજુ શેકી લેવી.

  3. 3

    ટેટી નું શાક બનાવવા કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નો વઘાર કરી.

  4. 4

    તેમાં ટેટી વઘાર કરી લોથોડીવાર ચડવા દો..મીઠું
    સ્વાદાનુસાર ઉમેરો તેમાં મસાલો કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes