કોલ્ડ સ્પાઇસી સેન્ડવીચ (Cold Spicy Sandwich Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
કોલ્ડ સ્પાઇસી સેન્ડવીચ (Cold Spicy Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બ્રેડ ની કિનારી કાપી તેને બટર લગાવી તૈયાર કરો, બ્રેડ સ્લાઈસ પર ચીઝ કયુબ ખમણી ને તૈયાર કરો.
- 2
બાઉલમાં બધું જ સામગ્રી ભેગી કરી લો તેમાં મરી પાઉડર ઉમેરીનેપીઝા સોસ 2 ચમચા,મેયોનીઝ ઉમેરો તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો તેને બરાબર મિક્સ કરી પુરણ તૈયાર કરો.
- 3
બટર લગાવી તૈયાર કરી છે તે સ્લાઈસ માં બધું પુરણ ભરી લો.તેના પર બીજી સ્લાઈસ મૂકી દો.એ રીતે ત્રણ લેયર કરો.ટ્રાયગલ કટ કરી લો.તેના ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.
- 4
ફ્રીઝ માં 30 મીનીટ સુધી ઠંડી થાય એટલે તેને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ચીઝ પોટેટો પુચકા બ્લાસ્ટ (Cheese Potato Puchka Blast Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Cookpadguj#Streetfood#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
ચીઝ કેપ્સીકમ પીઝા રોલ(cheese capsicum pizza roll recipe in gujar
#GA4#week21#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
-
-
સેન્ડવીચ(sandwich recipe in gujrati)
#મોમમારી મમ્મી મારા માટે જુદા જુદા સ્ટફિંગ વાળી સેન્ડવીચ બનાવે છે એમાની એક મે આજે બનાવી છે. Mosmi Desai -
વેજ નુડલ્સ ડીસ્ક(veg noodles disc recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich Palak Sheth -
-
ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
બેકડ મેક્સિકો ટાકોસ (Baked Maxico Tacos Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#bakingrecipes#cookpadgujarati Sheetal Chovatiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16279812
ટિપ્પણીઓ (5)