ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

Meghna Shah @Meghnasha
આજ ની આ દોડા દોડી માં કોઈ પાસે ટાઈમ નથી તો હું સહેલાઇ થી અને જલ્દી બની જાય એવું ટેસ્ટી શાક બનાવતા શીખવું છું
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
આજ ની આ દોડા દોડી માં કોઈ પાસે ટાઈમ નથી તો હું સહેલાઇ થી અને જલ્દી બની જાય એવું ટેસ્ટી શાક બનાવતા શીખવું છું
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં શેકેલો ચણા નો લોટ લઈ બધા મસાલા નાખી મિક્સ કરો
- 2
એક નોનસ્ટિક પેન માં તેલ લો એન્ડ અજમો અને હિંગ નાખી ભીંડા સમારેલા નાખી હલાવો ત્યારબાદ સમારેલી ડુંગળી નાખી બધું મિક્સ કરી બંને ચડવા દો.
- 3
ભીંડા અને ડુંગળી ચડ્યા પછી તૈયાર કરેલો ચણા ના લોટ નો મસાલો નાખી 2 મિનિટ ઢાંકી ને ચડવા દો.
- 4
તો તૈયાર છે મારું ભરેલું શાક અને હવે છેલ્લે કોપરા નું છીણ નાખી સર્વ કરો
Similar Recipes
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EBઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે.. Jigisha Mehta -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
#સાતમ #વેસ્ટરવૈયા નું શાક હું હમેશા સાતમ માં બનાવું જ છું. નાનપણ થી હમેશાં હું શાક ખાતી આવી છું. પાણી ના 1 ટીપાં વગર આ શાક બનાવ્યું છે ફક્ત તેલ માં સાતમ માટે બનાવ્યું છે એટલે બાકી એમ નામ હું થોડું પાણી ઉમેરું. ઘેંશ, ખીચડી, ભાત અને કોઈ પણ થેપલા , પરાઠા કે રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગે છે. સાતમ માટે બનાવવા માં આવતા અમુક શાક માં આ શાક નો સમાવેશ થાય છે. Nidhi Desai -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Tips. ભીંડા બટાકા નું શાક બનાવવા માટે ભીંડાને પાણીથી ધોઈ કપડાથી કોરા કરવા અને જ્યારે વગ્ગારીએ ત્યારે તેના પર એટલે કે શાક પર ઢાંકણ ઢાંક સો તો તે શાક માં ચિકાસ આવી જાય છે તેથી કઢાઈમાં છોટુ જ બનાવવું જોઈએ આજની મારી આ ટિપ્સ છે થેંક્યુ Jayshree Doshi -
-
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#EB#werk1#MAકોઈ પણ બાળક નો પ્રથમ શિક્ષક એટલે તેની માતા. બાળક ના બોલવા-ચાલવા થી શરૂ કરી ને બધું જ શીખવનાર માતા જ હોઈ છે. જ્યારે બાળક કન્યા હોય ત્યારે રસોઈ કલા નો કક્કો તો માતા જ ભણાવે છે ને? આજે તમે ગમે તેટલી સારી રસોઈ બનાવો ક પછી અવનવી વાનગી બનાવો પણ આ બધું મૂળભૂત જ્ઞાન તો આપણે માતા પાસે જ શીખીએ છીએ ને? આજે મધર્સ ડે છે પણ હું એમ માનું છું કે માતા માટે કોઈ એક દિવસ ના હોય પણ બધા દિવસ જ માતા થી હોય.આજ ની રેસિપિ ની વાત કરું તો , આમ તો હું ઘણી ,અવનવી અને વિદેશી વાનગી બનાવું છું પણ અમુક પરંપરાગત વાનગી તો હું જે મારી મા પાસે થી શીખી એ જ પસંદ કરું છું. ભલે હું તેમની પાસે થી જ શીખી છું પણ તો પણ તેમના હાથની વાત જ કાઈ ઓર છે. તેમાં તેમનો પ્રેમ પણ ભારોભાર હોય ને.. ચાલો એક બહુ જ સામાન્ય એવું ભરેલા ભીંડા નું શાક જે મારી મા ની પાસે થી શીખી છું જે મને, મારી માતાને અને મારા બાળકો ને પણ બહુ પ્રિય છે. Deepa Rupani -
કાંદા કારેલા નું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#EBWeek 6#Famકારેલા નું શાક આમ તો બધા છાલ કાઢી ને જ બનાવતા હોય છે પણ મારા ઘર માં વારસો થી આ શાક છાલ સાથે જ બનાવમાં આવે છે તો પણ આ શાક કડવું નથી લાગતું અને સ્વાદ માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા સિખી છું. Chetna Shah -
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
Pardesiya....Ye Sach Hai Piya... Sab Kahete Maine... Tujko Dil ❤ De Diya... ઊંહ.... હું...હું....હું.....મી કીધું.... મું પરદેસીયા ની નંઇ..... પરવળીયા ની વાત કરૂસુ..... આજ તો મી રાજસ્થાની ભરવા પરવળ બનાઇવા સે.... ચેવા બઇના સે??? Ketki Dave -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક#EB Week 1ભીંડા ચીકાશ વાળા હોવાથી ઘણા લોકોને એનું શાક ભાવતું નથી. ભીંડાને જો સરસ ફ્રાય કરી ક્રિસ્પી શાક બનાવવામાં આવે તો બહુ સરસ લાગે છે. Jyoti Joshi -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
ભરેલા ભીંડા નું શાક(Stuff Bhinda Shaak Recipe in Gujarati)
ગુજરાતી ભાણા માં શાક નું અનેરૂં મહત્વ છે. ગુજરાતી વાનગી તેના ચટપટા સ્વાદ માટે પ્રખ્યાત છે. ભીંડા નું ભરેલું શાક ડ્રાય હોવાથી ટીફિન માટે પણ અનુકૂળ છે.#GA4#WEEK4#GUJARATI#Cookpadindia#bharwabhindi Rinkal Tanna -
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલા ભીંડા નું શાક (Restaurant Style Bharela Bhinda Shak Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week ભીંડા ના શાક નો ઉપયોગ ઉનાળામાં ખૂબ જ કરવામાં આવે છે અને મસાલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Ramaben Joshi -
ભરેલા ભીંડાનું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#MBR1#Week1Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiભરેલા ભીંડા ના શાકમાં ચિકાસ ન આવે તેમજ તેનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પ્રથમ 10 મિનિટ તેને ખુલ્લું જ કુક કરવું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી દો. વડી આમાં મેં તલ કે શીંગદાણા નો ઉપયોગ કર્યો નથી કારણકે આ બંને સામગ્રી એવી છે કે તે તેલને ચૂસી લે છે અને શાક બિલકુલ કોરું પડી જાય છે. તો તમે મારા શાક નો ફોટો જોઈ શકો છો જરા પણ કોરું કે છૂટું નથી. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441960
ટિપ્પણીઓ