મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)

#EB
#werk1
#MA
કોઈ પણ બાળક નો પ્રથમ શિક્ષક એટલે તેની માતા. બાળક ના બોલવા-ચાલવા થી શરૂ કરી ને બધું જ શીખવનાર માતા જ હોઈ છે. જ્યારે બાળક કન્યા હોય ત્યારે રસોઈ કલા નો કક્કો તો માતા જ ભણાવે છે ને? આજે તમે ગમે તેટલી સારી રસોઈ બનાવો ક પછી અવનવી વાનગી બનાવો પણ આ બધું મૂળભૂત જ્ઞાન તો આપણે માતા પાસે જ શીખીએ છીએ ને? આજે મધર્સ ડે છે પણ હું એમ માનું છું કે માતા માટે કોઈ એક દિવસ ના હોય પણ બધા દિવસ જ માતા થી હોય.
આજ ની રેસિપિ ની વાત કરું તો , આમ તો હું ઘણી ,અવનવી અને વિદેશી વાનગી બનાવું છું પણ અમુક પરંપરાગત વાનગી તો હું જે મારી મા પાસે થી શીખી એ જ પસંદ કરું છું. ભલે હું તેમની પાસે થી જ શીખી છું પણ તો પણ તેમના હાથની વાત જ કાઈ ઓર છે. તેમાં તેમનો પ્રેમ પણ ભારોભાર હોય ને.. ચાલો એક બહુ જ સામાન્ય એવું ભરેલા ભીંડા નું શાક જે મારી મા ની પાસે થી શીખી છું જે મને, મારી માતાને અને મારા બાળકો ને પણ બહુ પ્રિય છે.
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#EB
#werk1
#MA
કોઈ પણ બાળક નો પ્રથમ શિક્ષક એટલે તેની માતા. બાળક ના બોલવા-ચાલવા થી શરૂ કરી ને બધું જ શીખવનાર માતા જ હોઈ છે. જ્યારે બાળક કન્યા હોય ત્યારે રસોઈ કલા નો કક્કો તો માતા જ ભણાવે છે ને? આજે તમે ગમે તેટલી સારી રસોઈ બનાવો ક પછી અવનવી વાનગી બનાવો પણ આ બધું મૂળભૂત જ્ઞાન તો આપણે માતા પાસે જ શીખીએ છીએ ને? આજે મધર્સ ડે છે પણ હું એમ માનું છું કે માતા માટે કોઈ એક દિવસ ના હોય પણ બધા દિવસ જ માતા થી હોય.
આજ ની રેસિપિ ની વાત કરું તો , આમ તો હું ઘણી ,અવનવી અને વિદેશી વાનગી બનાવું છું પણ અમુક પરંપરાગત વાનગી તો હું જે મારી મા પાસે થી શીખી એ જ પસંદ કરું છું. ભલે હું તેમની પાસે થી જ શીખી છું પણ તો પણ તેમના હાથની વાત જ કાઈ ઓર છે. તેમાં તેમનો પ્રેમ પણ ભારોભાર હોય ને.. ચાલો એક બહુ જ સામાન્ય એવું ભરેલા ભીંડા નું શાક જે મારી મા ની પાસે થી શીખી છું જે મને, મારી માતાને અને મારા બાળકો ને પણ બહુ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને સરખા ધોઈ, કોરા કરી, બંને બાજુ થી ડીંટિયા કાપી લો. 1" જેવડા ટુકડા કરી, વચ્ચે એક કાપો કરી લેવો.
- 2
બેસન ને સૂકું,સુગંધ આવે ત્યાં સુધી સેકી લેવું. પછી તેમાં શીંગદાણા નો ભૂકો અને બીજા મસાલા નાખી દહીં અને ભેળવી લઈ ને બાજુ પર રાખો.
- 3
તેલ ગરમ કરી, ભીંડા વધારો. ધીમી આંચ પર પકવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 4
ભીંડા ચડવા આવે એટલે તૈયાર કરેલો મસાલો નાખી, સાચવી ને ભેળવી ને હલાવી લેવું. થોડી મિનિટ હલકી આંચ પર ચડવા દેવું જેથી મસાલા નો સ્વાદ સારી રીતે ચડી જાય. વાસણ જાડા તળિયા વાળું અથવા નોનસ્ટિક લેવું, જરૂર લાગે તો તાવડી રાખી દેવી જેથી શાક ચોંટે નહીં.
- 5
કોથમીર નાખી, આંચ બન્ધ કરો અને ગરમ ગરમ પીરસો. આપ ચાહો તો લીલા નારિયેળ નું છીણ અને વધુ કોથમીર નાખી શકો.
Similar Recipes
-
ભીંડા કઢી (Bhindi kadhi recipe in Gujarati)
#લંચ રેસીપીભીંડા ની કઢી એ આપડા સૌ માટે જાણીતું નામ છે. ભીંડા શાક તરીકે તો પસંદ છે જબપન આ ખાટી કઢી પણ ચટાકેદાર છે. રોટલા સાથે સરસ લગે છે. Deepa Rupani -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
કાકડી-સીંગદાણા સલાડ
#મધરગરમી ની શરૂઆત થઈ ગયી છે ત્યારે વધારે પાણી, પ્રવાહી અને પાણી ધરાવતા શાક ભાજી તથા ફળ વધારે લેવા જોઈએ ,આ વાત હું નાની હતી ત્યારે થી મારી મમ્મી પાસે થી શીખી છું જે હું મારા બાળકો ને પણ સમજવું છું. કાકડી પાણી થી ભરપૂર હોય છે. તેના થઈ બનેલું મારુ તથા મારા મમ્મી નું પસંદીદા સલાડ પ્રસ્તુત છે. Deepa Rupani -
ભીંડા ના રવૈયા
#માઇઇબુક#પોસ્ટ૨આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
આજ ની આ દોડા દોડી માં કોઈ પાસે ટાઈમ નથી તો હું સહેલાઇ થી અને જલ્દી બની જાય એવું ટેસ્ટી શાક બનાવતા શીખવું છું Meghna Shah -
ચટણી મસાલા ભીંડા (Chutney Masala Bhinda Recipe In Gujarati)
#RC3 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી એક જ ટાઈપ ના ભીંડા નું શાક બનાવી ને કંટાળી ગયા હોય તો, આ અલગ ટાઈપ નું ચટણી વાળું ભીંડા નું શાક એક વાર જરૂર ટ્રાય કરો. બધાને જરૂર પસંદ આવશે. Dipika Bhalla -
ક્રિસ્પી ભીંડી મસાલા(crispy bhindi masala recipe in gujarati)
#મોમઆ રેસેપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.ઘણી વખત ભીંડા ચીકણા આવી જાય છે.આ રીતે બનાવશો તો ભીંડા ચીકણા પણ નહિ લાગે અને ટેસ્ટ મા સરસ લાગે છે. કોઇ પણ રસા વાળી સબ્જી સાથે કોમ્બિનેશન મા પણ સરસ લાગે છે. Hetal Vithlani -
મસાલા પૂરી (Masala poori recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ3કડક, કુરમુરી, તળેલી મસાલા પૂરી ગુજરાતીઓ ના મુખ્ય નાસ્તા ની શ્રેણી માં આવે છે. ઘઉં ના લોટ થી અને મૂળભૂત મસાલા થી બનતી આ પૂરી સ્વાદ માં અવ્વલ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી દહીં, અથાણાં સાથે ,પસંદ તમારી. મારી તો બહુ જ પ્રિય અને મને તો દહીં સાથે પણ બહુ જ ભાવે. તમને શેની સાથે ભાવે? Deepa Rupani -
ભરવા ભીંડા મસાલા (Bharva Bhinda Masala Recipe In Gujarati)
#RC4મસાલિયા ના ડબ્બા માં થી મસાલા લઈ ને ભીંડા ભરીને બનાવ્યા છે..દર વખતે એક જ સ્ટાઇલ નું શાક ખાઈ ને કંટાળો આવે તો આ રીતે બનાવી જોજો ....😃 Sangita Vyas -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EBઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે.. Jigisha Mehta -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
#EB ભીંડા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલરી બહુજ ઓછી હોય છે તે વિટામિન સી થી ભરપૂર છે આંખો માટે પણ ભીંડા બહુ સારા છે ડાયાબિટીસ ના દર્દી માટે પણ બહુ સારા છે.બધા ના ઘરે અલગ અલગ રીતે ભીંડા નું શાક બનતું જ હોય છે હું પણ બનાવું છું. Alpa Pandya -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
મસાલા ગલકા
#લંચ રેસિપીગલકા એ એવું શાક છે જે જલ્દી થી કોઈ ને પસંદ આવતું નથી. પણ ગલકા સ્વાદથ્ય ની દ્રષ્ટિ એ લાભદાયક છે. ગલકા પચવા માં પણ સરળ છે. Deepa Rupani -
કોથીમબીર વડી (Kothimbir Vadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ4કોથીમબીર વડી એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે ત્યાં ખૂબ જ બને છે. આ વાનગી ના મુખ્ય ઘટક કોથમીર અને ચણા નો લોટ છે Deepa Rupani -
ભીંડા ના રવૈયા(bhinda na ravaiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ૧#શાકઅનેકરીસ ગઇકાલે મે રવૈયા બનાવવા હતા તો મસાલો થોડો હતો. તો આજે મેં એમાંથી ભીંડા ના રવૈયા બનાવ્યા. મારા ધરે બધા ને ખૂબ જ ભાવે છે. Bijal Preyas Desai -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
કોબી મગની દાળના ઘૂઘરા
#RB4આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
મસાલા સરગવો(Masala saragavo recipe in Gujarati)
આ રેસિપી હું અમારા જૂના પાડોશી દક્ષા બેન ગરારા પાસે થી શીખી છું... હજુ જ્યારે પણ બનાવું ત્યારે તમને યાદ કરું જ.. ...સરગવાનાં ફાયદા તો તમે જાણો જ છો..... Sonal Karia -
ચણા મેથી નું અથાણું
મારી માતા પાસે થી હું ઘણી વાનગીઓ બનાવતા શીખી છું.. પણ આ અથાણું એક જ વખત મા સફળ પ્રયત્ન રહયો છે.. Roshani Dhaval Pancholi -
કોકોનટ ભીંડા મસાલા (Coconut Bhinda Masala Recipe In Gujarati)
#CR#cookpadGujrati#cookpad India.. આજે મેં ભીંડા માં કોકોનટ નો યુઝ કર્યો છે.સાદું અને ખુજ ટેસ્ટી બન્યું છે. કૈક અલગ હટીને બન્યું છે. તમે પણ ટ્રાય કરજો. તો ચાલો રેસિપિ જોઈએ. Asha Galiyal -
મસાલા ભીંડા નું દહીં સાથે શાક (Masala Bhinda Dahi Shak Recipe In Gujarati)
ગુજરાતીઓનું ફેવરિટ ભીંડા નું શાક શે તેમાં પણ બાળકો પણ એટલું જ ફેવરિટ છે આ શાક દહીની સાથે સરસ લાગે છે. Jyoti Shah -
વાલ - ચણા (Val- chana recipe in Gujarati)
#PR#post3#jain #paryushan #cookpad_guj#cookpadindiaપર્યુષણ એ જૈન સમાજ નો આઠ દિવસ નો લાંબો ધાર્મિક તહેવાર છે જે પુરા હર્ષોલ્લાસ અને ભક્તિ ભાવ થી ઉજવાય છે. મૂળભૂત રીતે જોવા જઈએ તો જૈન ધર્મ ત્યાગ પર આધારિત છે. કંદમૂળ ખાવા પર તો નિષેધ છે જ સાથે બીજી ઘણી વાનગી અને ઘટકો છે જે અમુક રીતે જ ખાઈ શકાય છે. પર્યુષણ દરમ્યાન તો લીલા શાકભાજી નો પણ ત્યાગ હોય છે. ત્યારે કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. તો આજે પર્યુષણ અને પાખી (તિથિ) દરમ્યાન ખવાતા શાક માનું એક વાલ ચણા બનાવ્યું છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
પાલક પરોઠા વીથ મસાલા ભીંડા (Palak Paratha Masala Bhinda Recipe In Gujarati)
બપોરના ભોજનમાં કંઈક નવું ખાવું હોય તો પાલકના પરોઠા અને મસાલા ભીંડી અથવા કોઈપણ કોરું શાક ખાઈ શકાય છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (27)