ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

Jigisha Mehta
Jigisha Mehta @jigis_creation

#EB
ઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે..

ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

#EB
ઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 વ્યક્તિ
  1. 400 ગ્રામભીંડા
  2. 1/2કેપ્સિકમ
  3. 4ટેબ્લેટ્સપ્પણ ઓઇલ
  4. 3 ચમચીચણાલોટ
  5. 1/4 કપશીંગ નો ભૂકો
  6. 2 ચમચીકોથમીર
  7. 1/2 ચમચીતલ
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. 4 ચમચીલાલ મરચું
  10. ૧ ચમચી ધાણાજીરું
  11. 3/4 ચમચીહળદર
  12. 1/2લીંબુ
  13. 2 ચમચીખાંડ
  14. લીલું ટોપરા નો ભુક્કો 1ટીસ્પૂન (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    વચ્ચે થી સ્લીતે કટ કરી ભીંડા સમરવા 1/2 કેપ્સિકમ

  2. 2

    તાવલા મા ઓઇલ લઇ લેવું અને શાક ને ચડવા દેવું છત્તુ ન થોડી વારે હલાવવું તજીડું શાક ચડે એટલે કેપ્સિકમ નાખવું, મીઠુ નાખવું સ્વાદ પ્રમાણે,
    પછી ટોમેટો slice નાખવી, અને મિક્સ કરવું...

  3. 3

    કોથમીર, શીંગ નો ભુક્કો, ચણા લોટ, મસાલા, તલ, ગરમ મસાલો, લીંબુ ખાંડ, ઓઇલ બધું મિક્સ કરવું...

  4. 4

    શાક ચડે એટલે શાક ના ભાગ નો મસાલો કરવો અને થોડા ટીપા લીંબુ જેથી ભીંડાનું ચિકાસ ન ચડે,અને ત્યાર કરેલો મસાલl મિક્સ કરવો... ન લાગે તો ઓઇલ નાખવું.. શાક ચોંટવું જોઈ યે નહિ...મિક્સ વેલ..

  5. 5

    હવે ડીશ ધકવી ન ગેસ ધીમા તપે રાખવું..2મિનિટ માટે.. અને ઓઇલ છૂટે થઇ અટકે સમજવુ શાક રેડી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Mehta
Jigisha Mehta @jigis_creation
પર

Similar Recipes