ભીંડા નુ શાક(Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાય મા તેલ ગરમ મુકવુ પછી તેમા હીંગ, લસણ ની કળી નાખવી ને સાતડવુ.
- 2
હવે તેમા ભીંડા ઉમેરવા ને સારી રીતે સાતડવુ હવે તે કડાય ને ડીશ ઢાકીદેવી તે ડીશ મા થૉડુ પાણી ઉમેરી ને ઢાકવી જેથી ઑજ મા ભીંડા બફાય જાય.
- 3
હવે તેમા ટામેટું ઉમેરવુ ને બધા મસાલા ઉમેરી ને મીક્ષ કરી લેવુ ફરી થી ઢાકી ને ચડવા દેવુ. તૉ તૈયાર છે ભીંડા નુ શાક ધાણા ઊમેરી ને શવ કરૉ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)
ગુજરાતી લોકો નુ લગભગ મનપસંદ ભીંડા નુ શાક. Harsha Gohil -
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું શાક બાળકોને બહુ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.. Urvashi Mehta -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
-
ક્રીસ્પી ભીંડા નુ શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સપેસયલ daksha a Vaghela -
-
-
-
-
-
દહીં ભીંડા નુ શાક(Dahi Bhinda Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી નુ પ્રખ્યાત શાક છે . ગ્રેવી વાળુ હોવાથી મારા પરિવાર ને બહુજ ભવે છે . #EB Priti Pathak -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16493959
ટિપ્પણીઓ