ક્રીસ્પી ભીંડા નુ શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
ક્રીસ્પી ભીંડા નુ શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા આપડે ભીંડા બરાબર ધોઈ કપડાં થી બરાબર લૂસી ને જીણા સમારી લો
- 2
હવે એક કડાઇ મા તેલ ગરમ કરવા મૂકો પછી તેની અંદર જીરુ હિંગ નાખી વઘાર કરો પછી તેની અંદર ભીંડા નાખી મીક્સ કરી લો ઢાંકણ બંધ કરી 3મીનીટ સુધી ચડ વાંદો
- 3
હવે ઢાકણ ખોલી ભીંડા ની અંદર હળદર લાલ મરચું પાઉડર ધાણા જીરું મીઠુ નાખી મીક્સ કરી લો પછી 4 મિનિટ સુધી કૂક કરો
- 4
હવે ભીંડા બરાબર ક્રીસપી થય ગયાં છે પછી એક પ્લેટ મા સવ કરો તૈયાર છે ક્રીસ્પી ભીંડા
Similar Recipes
-
-
-
-
ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)
ગુજરાતી લોકો નુ લગભગ મનપસંદ ભીંડા નુ શાક. Harsha Gohil -
-
-
દહીં ભીંડા નુ શાક(Dahi Bhinda Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી નુ પ્રખ્યાત શાક છે . ગ્રેવી વાળુ હોવાથી મારા પરિવાર ને બહુજ ભવે છે . #EB Priti Pathak -
-
-
-
-
સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી શીતળા સાતમે ના દિવસે ઠંડું ભોજન(આગલે દિવસે બનાવેલ) જમવામાં લેવામાં આવે છે.ટાઢી સાતમ સ્પેશિયલ ભીંડા નું બનાવ્યું છે... Krishna Dholakia -
-
ફૃેન્ચ ફૃાઇસ (French Fries Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલઆ વાનગી આઠમ ના ફરાર મા ખાય શકાય છે. Jagruti Karangiya -
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#શ્રાવણ (સાતમ-આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
ભીંડા અને મગની દાળનું શાક (Bhinda Moong Dal Shak Recipe In Gujarati)
#30mins#cookpadgujarati#cookpad#cookpadindiaભીંડા અને મગની દાળનું શાક એ આપણા બધા માટે નવું જ છે. અમે જ્યારે નાસિક ફરવા ગયા હતા ત્યારે ત્યાં જે હોટલમાં અમે રોકાયા હતા ત્યાં અમને લંચમાં આ શાક - ભીંડા અને મગની દાળનું પીરસવામાં આવ્યું હતું અને એટલું ટેસ્ટી હતું અને એક નવી જ વાનગી કહી શકાય એવું હતું અને મેં નક્કી કર્યું હતું કે હું આ શાક જરૂર બનાવીશ અને આજે આ શાકમાં બનાવીને મૂકી રહી છું. Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440556
ટિપ્પણીઓ (5)