દહીં ભીંડા નુ શાક(Dahi Bhinda Shak Recipe In Gujarati)

Priti Pathak
Priti Pathak @cook_26933447
Ahmedabad

કાઠિયાવાડી નુ પ્રખ્યાત શાક છે . ગ્રેવી વાળુ હોવાથી મારા પરિવાર ને બહુજ ભવે છે . #EB

દહીં ભીંડા નુ શાક(Dahi Bhinda Shak Recipe In Gujarati)

કાઠિયાવાડી નુ પ્રખ્યાત શાક છે . ગ્રેવી વાળુ હોવાથી મારા પરિવાર ને બહુજ ભવે છે . #EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામભીંડા
  2. 250 ગ્રામદહીં
  3. 3 ચમચીલસણ ની ચટણી
  4. 3 ચમચાતેલ
  5. હળદર સ્વાદ મુજબ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. મરચું સ્વાદ મુજબ
  8. ધાણાજીરું સ્વાદ મુજબ
  9. 1 સ્પૂનરાઈ,જીરુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેલા બધા ભીંડા ને સમારી લેવાના

  2. 2

    પછી એક કડાઈ ગેસ પર મુકી ને ઍ મા તેલ મુકી રૈઇ જીરુ ઉમેરવા

  3. 3

    એન્ડ પછી તેમઅ ભીંડા વઘર્વાના

  4. 4

    હવે નાશન ની ચટણી ઉમેરી 5 મિનિટ સાતર્વા

  5. 5

    બધા મસાલા ઉમેરી અને દહીં ઉમેરી સતત ચમચો ચલાવતું રેહ્વુ અને ઢાંકી ને ચડવા દેવું

  6. 6

    અને લીલા ધાણા થી સજાવુ.

  7. 7

    તો આપણુ શાક પીરસવા માટે તયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Pathak
Priti Pathak @cook_26933447
પર
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Similar Recipes