ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને લૂછી વચ્ચે થી કાપો મારવો.લસણ ફોલી ને વાટવું.
- 2
લસણ માં બધા મસાલા નાખી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરવું. બનાવેલ સ્ટફિંગ કાપા કરેલ ભીંડા માં ભરવું.
- 3
એક પેન માં તેલ ગરમ કરી તેમાં ભીંડા ને શેલો ફ્રાય કરવા. બધી તરફ કલર ચેન્જ થાય ત્યાં સુધી ઢાંકી ને થવા દેવું.વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.બધી બાજુ શેકાઈ જાય પછી પ્લેટ માં કાઢી લેવા.
- 4
તૈયાર છે ભરેલા ભીંડા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar -
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1અલગ પ્રકારનું ભીંડાનું શાક સૌને પસંદ આવશે જ!!! Ranjan Kacha -
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
-
-
-
ભરેલા ભીંડાનું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#MBR1#Week1Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiભરેલા ભીંડા ના શાકમાં ચિકાસ ન આવે તેમજ તેનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પ્રથમ 10 મિનિટ તેને ખુલ્લું જ કુક કરવું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી દો. વડી આમાં મેં તલ કે શીંગદાણા નો ઉપયોગ કર્યો નથી કારણકે આ બંને સામગ્રી એવી છે કે તે તેલને ચૂસી લે છે અને શાક બિલકુલ કોરું પડી જાય છે. તો તમે મારા શાક નો ફોટો જોઈ શકો છો જરા પણ કોરું કે છૂટું નથી. Neeru Thakkar -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
-
-
-
-
-
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713210
ટિપ્પણીઓ