ચોકલેટ મમરા (Chocolate Puffed Rice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ચોકલેટ મમરા
અત્યારે કાંઇક ગળ્યુ ખાસ તો ચોકલેટ સીરપ વાળુ ખાવાનો મન થયુ હતુ.... 🤔 દૂધ?.....ના.... આઇસક્રી?..... ના.... મમરા ???... Oooooooo Yes....😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમમરા
  2. ૨ ટેબલ સ્પૂનચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસળા મા મમરા ને ધીમા તાપે શેકી લેવા.... ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરો

  2. 2

    હવે ૧ બાઉલ મા મમરા ને કાઢો & એના ઉપર ચોકલેટ સીરપ રેડો

  3. 3

    બરાબર મિક્સ કરી એને સર્વિંગ બાઉલ મા કાઢો & પ્રેમથી ખાઇ પાડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (17)

Similar Recipes