મમરા ની ચીકી (Puffed Rice Chikki Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
મમરા ની ચીકી
મને કલ્પના પણ નહોતી કે હું મમરા ની ચીકી બનાવું... પણ લીનીમાબેન પાસે રેસીપી સમજી... & મેં પ્રયત્ન કર્યો..... Thanks Linimaben..... મેં મમરા ની ચીકી નું દિલ બનાવવા પણ પ્રયત્ન કર્યો.... ૧ જ બન્યું.... હવે વધારે સારી રીતે કરીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમમરા
  2. ૧/૨ કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ મા ઘી ઉમેરીને તેનો પાયો કરો ને તે હલકો થાય ત્યારે તેમા મમરા ઉમેરી દો.

  2. 2

    હવે જલદી થી તેને ગોળ વાળીને બીબામા આકાર આપો હવે તૈયાર છે મમરા ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes