લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Tussi
Tussi @cook_37484946
શેર કરો

ઘટકો

દસ મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 1બાઉલ કોથમીર
  2. 2-3 નંગલીલા મરચા
  3. 1 ટુકડોઆદુ
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 લીંબુનો રસ
  6. 1 ચમચીખાંડ
  7. ૭-૮કળી લસણ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ધાણા ને જોઈ મિક્સરના બાઉલમાં લઈ લો તેમાં મરચા ઉમેરી દો આદુનો ટુકડો ઉમેરી દો

  2. 2

    ખાંડ લીંબુનો રસ બધું મિક્સ કરી લો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    પછી એક વાટકીમાં કાઢી લો તૈયાર છે લીલી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tussi
Tussi @cook_37484946
પર

ટિપ્પણીઓ

Similar Recipes