કોઠા ની લીલી ચટણી (Kotha Green Chutney Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#woodapple chutney

કોઠા ની લીલી ચટણી (Kotha Green Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#woodapple chutney

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
અન્ય લોકો માટે
  1. 1/2 નંગ કોઠાનો પલ્પ
  2. 2 નંગ લીલા મરચા
  3. 4 થી 5 લસણની કળી
  4. 1/4 વાટકી કોથમીર
  5. 1 ટુકડોગોળનો
  6. 2 નંગડાળખી લીલું લસણ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોઠાને તોડીને તેમાંથી પલ્પ કાઢી લેવો

  2. 2

    હવે તને એક મિક્સર જારમાં લઈ તેમાં લસણ લીલું લસણ કોથમીર મરચાં ગોળ અને જરૂર મુજબ થોડું પાણી નાખી મીઠું નાખી 1 ચમચીલીંબુના રસ રાખી ક્રશ કરી લેવું

  3. 3

    પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes