ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખુબ જ સ્વાદિષ્ટ બને છે

ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખુબ જ સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે લોકો માટે
  1. 1 કપબારીક સમારેલી કોથમીર
  2. 3 નંગ લીલા મરચા
  3. 1આદુનો ટુકડો
  4. 2 ચમચી દાળિયાની દાળ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 2 ચમચીલીંબુનો રસ
  7. 1/4 ચમચી ખાંડ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોથમીરને ધોઈને મિક્સર જારમાં લઈ તેમાં લીલા મરચા આદુ દાળિયા ની દાળ મીઠું ખાંડ લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી નાખી ચટણીને સ્મુથ પીસી લો

  2. 2

    તો હવે આપણી ટેસ્ટી ગ્રીન ચટણી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ ચટણી સેન્ડવીચ ભેલપૂરીમાં બહુ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes