પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

#LCM
પાઉ બટાકા એ નવસારીની પ્રખ્યાત રેસીપી છે જે સ્વાદમાં સ્પાઈસી અને ચટપટી લાગે છે જે નવસારીના સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પ્રખ્યાત છે તે કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM
પાઉ બટાકા એ નવસારીની પ્રખ્યાત રેસીપી છે જે સ્વાદમાં સ્પાઈસી અને ચટપટી લાગે છે જે નવસારીના સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પ્રખ્યાત છે તે કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકાને ધોઈને બાફી લો બાફ્યા બાદ છાલ ઉતારીને સમારી લો
- 2
લસણ આદુ-મરચાની પેસ્ટ બનાવી લો કોથમીરની લીલી ચટણી પણ બનાવી લો
- 3
આખા ધાણાને શેકી લો અને પછી ઠંડા થયા બાદ તેને મિક્સરમાં મરી સાથે ગ્રાઇન્ડ કરી લો
- 4
એક કડાઈમાં તેલ મૂકો તેમાં રાઈ જીરું મીઠો લીમડો અને હિંગ ઉમેરીને તેમાં બાફેલા બટાકા ઉમેરવા પછી બધું બરાબર મિક્સ કરી લો
- 5
ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું હળદર ધાણાજીરું,ગ્રાઈન્ડ કરેલા દાણા અને મરી પાઉડર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો
- 6
ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી તને ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ ચડવા દો
- 7
ઢાંકણ કાઢી તેમાં લીલી ચટણી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો. બે મિનિટ ચડવા દઈને ગેસ બંધ કરી લો
- 8
પાઉ લો તેને વચ્ચેથી કટ કરી ગરમ તવી માં ઘી થી શેકી લો (તેમાં તમને ગમે તો લાલ મરચું ઘીમાં એડ કરી શકો છો અને તેમાં પાઉં શેકી મસાલા પાવ બનાવી શકો છો)
- 9
હવે આ પાઉં બટાકા તૈયાર છે તેને કોથમીરની ચટણી સાથેે સર્વ કરો
- 10
Similar Recipes
-
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે. Arpita Shah -
-
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM#CookpadIndia#CookpadGujaratiઆ નવસારી નું street food છે. એક વાર જરૂર બનાવો. Krupa Kapadia Shah -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
-
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
સમર લંચ રેસીપીનવસારી નું ફેમસ સ્ટ્રીટ ફુડ, જે નાના - મોટા બધા ને બહુજ પસંદ પડશે. Bina Samir Telivala -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉ ...મને પણ ખૂબ પ્રિય છે ... મસાલા પાઉ ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. Hetal Chirag Buch -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#CT નવસારી માં સ્ટ્રીટ ફૂડ,અને નાની રેસ્ટોરન્ટમાં માં પાવ બટાકા એ ફેમસ છે. મોર્નિંગ માં નાશતા માટે લોકો ખાવા જાય છે. એમ તો સિમ્પલ છે but નાના મોટા લોકો સૌ આ ખાઈ છે.. તો રેસીપી જરુર ટ્રાઇ કરજો. Krishna Kholiya -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF વલસાડ આવો અને તમે પાવ બટાકા તો ખાવા જ પડે બટાકા અને વલસાડની સ્પેશ્યાલિટી છે જે બ બટાકાની ભાજી ને મેં આજ સુધી મારા ઘરે આ રેસિપી બધાને બહુ જ ભાવે છે તીખી લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે અને જે લાદી પાઉં સાથે ખવાય છે Arti Desai -
પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
#MRCહોમ ટાઉન નવસારીની પ્રખ્યાત વાનગી #પાવ_બટાકા.જે ઓછી સામગ્રી વડે ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. જે અહીં સવારના નાસ્તાના સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. અત્યારે ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ પાવ બટાકા ખાવાની મજા પડી જાય. Urmi Desai -
નવસારી પાવ બટાકા (Navsari Famous Pav Bataka Recipe In Gujarati)
#LCM#TRO#FM#W2નવસારી પાવ બટાકા એ ગુજરાતની સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ રેસીપી છે. નવસારીની આ બટાકા નુ શાક રેસીપીમાં કોથમીર ઉમેરવાને કારણે અનોખો સ્વાદ છે. આ રેસીપી બનાવવા માટે ખૂબ જ ઝડપી છે તેથી જ્યારે પણ તમારી પાસે ઓછો સમય હોય ત્યારે તમે ગુજરાતની આ અદ્ભુત રેસીપી બનાવી શકો છો. આ ગુજરાતી બટાકા નુ શાક અને પાવ એક ઉત્તમ સંયોજન છે જેને તમારે અજમાવવો જ જોઈએ. તો આ રેસીપી અજમાવો અને મને કોમેન્ટ બોક્સમાં સ્વાદ વિશે જણાવો. Smruti Rana -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMરજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે sonal hitesh panchal -
પાવ બટાકા (Paav Bataka Recipe In Gujarati)
#CTનવસારી સીટી માં એમ તો ઘણી બધી વાનગીઓ ફેમસ છે જેમ કે ક્રિષ્ના ની પાવભાજી, વસંત ના ઢોસા ,આઝાદ ની કેન્ડી અને રામાનંદ ના પાવ બટાકા .મે આજે પાવ બટાકા બનાવ્યા છે જે સવારે કે સાંજે નાસ્તા માં લઇ શકાય છે . Payal Sachanandani (payal's kitchen) -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
વાટી દાળ ના ખમણ એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આજે આપણે આ ગુજરાતી ખમણ રેસીપી બનાવીશું. આ ખમણ રેસીપી ચણાની દાળ અને ચોખામાંથી તૈયાર કરવામાં આવી છે. વાટી દાળ ના ખમણનો ઉપયોગ સુરતના લોકપ્રિય રસાવાળા ખમણને બનાવવા માટે પણ થાય છે. ખમણ ઢોકળા રેસીપી જે સુરતની સ્ટ્રીટ ફૂડ છે, તે બનાવવી ખૂબ જ સહેલી છે.#CT#cookpadindia Sneha Patel -
-
પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
પાઉં બટાકા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. બાફેલા બટાકાનું લચકેદાર શાક બનાવવામાં આવે છે જે લીલા મસાલા અને ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ શાકમાં લીંબુ અને ખાંડ નો ઉપયોગ પણ કરવામાં આવે છે જેથી આ ડિશ ખાટી, મીઠી, તીખી એમ ચટપટી બને છે. બટાકાના શાકને પાઉં અને કાંદા તેમજ તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે. આ એક ચટપટા અને સ્વાદિષ્ટ સ્વીટ ફૂડનો પ્રકાર છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
મીક્સ ગોટાવડા (મેથી ના ગોટા -બટાકા વડા)
#સ્ટ્રીટઅમદાવાદી સ્ટ્રીટ ફૂડ .. મીક્સ ગોટાવડા (મેથીના ગોટા - બટાકા વડા) સાથે કાપેલી ડુંગળી , તળેલા મરચા, ગળી ચટણી અને તીખી લીલી કોથમીર ની ચટણી Kshama Himesh Upadhyay -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ બધાને ફેવરીટ હોય છે આજે આપણે મસાલા પાવ ની રેસીપી જોઇએ Vidhi V Popat
More Recipes
ટિપ્પણીઓ