પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
#
આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે.
પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#
આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ કુકર માં બટાકા છાલ કાઢી જ બાફી દો. ઠંડા થાય પછી સમારી દો.
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ લઇ રાઈ, જીરું, સૂકા ધાણા, હિંગ, લીમડા નાં પાન, લસણ અને મરચાં ની પેસ્ટ નાંખી હળદર નાંખી દો.
- 3
પછી તેમાં બટાકા ના ટુકડા અને 2 ચમચી લીલી ચટણી, ગરમ મસાલો, મીઠું અને પાણી નાંખી ઉકાળવું. ઢાંકી ને 5-7 મિનિટ ઉકાળવું. જાડો રસો કરી દો. પછી તેમાં લીંબુ નો રસ, અને કોથમીર નાંખી ગેસ બંધ કરી દો.
- 4
મસાલા પાઉં :.બટર અને તેલ પેન માં ગરમ કરી અંદર છીણેલું લસણ નાંખી સાંતળી તેમાં સહેજ લાલ મરચું,ચપટી ગરમ મસાલો અને કોથમીર નાંખી પાઉં ને શેકવા.સર્વ કરવા રેડી છે પાઉં બટાકા....
- 5
Similar Recipes
-
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
સમર લંચ રેસીપીનવસારી નું ફેમસ સ્ટ્રીટ ફુડ, જે નાના - મોટા બધા ને બહુજ પસંદ પડશે. Bina Samir Telivala -
-
મરચાં પાઉં(marcha pav recipe in Gujarati)
મિત્રો, આ મરચાં પાઉં કરછ નાં ભૂજ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી આમ મુંબઈ નાં ફેમસ વડાપાઉં ની જેમ જ બને છે પરંતુ અહી મરચાં નાં ભજીયા નાં અલગ જ પ્રકાર નાં મસાલા ને કારણે આ મરચાં પાઉં ખૂબ જ ટેસ્ટી બને છે. આ વાનગી જરૂર થી ટ્રાય કરજો અને મને કોમેન્ટ માં જરૂર થી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. આ રેસીપી નો વિડીઓ મારી યૂ-ટ્યૂબ ચેનલ "The Kitchen Series" પર અપલોડ કરેલ છે. ચોક્કસ જોશો. Sheetal Harsora -
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM પાઉ બટાકા એ નવસારીની પ્રખ્યાત રેસીપી છે જે સ્વાદમાં સ્પાઈસી અને ચટપટી લાગે છે જે નવસારીના સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પ્રખ્યાત છે તે કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
પાઉં બટાકા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. બાફેલા બટાકાનું લચકેદાર શાક બનાવવામાં આવે છે જે લીલા મસાલા અને ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ શાકમાં લીંબુ અને ખાંડ નો ઉપયોગ પણ કરવામાં આવે છે જેથી આ ડિશ ખાટી, મીઠી, તીખી એમ ચટપટી બને છે. બટાકાના શાકને પાઉં અને કાંદા તેમજ તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે. આ એક ચટપટા અને સ્વાદિષ્ટ સ્વીટ ફૂડનો પ્રકાર છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#CT નવસારી માં સ્ટ્રીટ ફૂડ,અને નાની રેસ્ટોરન્ટમાં માં પાવ બટાકા એ ફેમસ છે. મોર્નિંગ માં નાશતા માટે લોકો ખાવા જાય છે. એમ તો સિમ્પલ છે but નાના મોટા લોકો સૌ આ ખાઈ છે.. તો રેસીપી જરુર ટ્રાઇ કરજો. Krishna Kholiya -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
વડા પાઉં (Vada pau recipe in gujarati)
વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
પાવ બટાકા (Paav Bataka Recipe In Gujarati)
#CTનવસારી સીટી માં એમ તો ઘણી બધી વાનગીઓ ફેમસ છે જેમ કે ક્રિષ્ના ની પાવભાજી, વસંત ના ઢોસા ,આઝાદ ની કેન્ડી અને રામાનંદ ના પાવ બટાકા .મે આજે પાવ બટાકા બનાવ્યા છે જે સવારે કે સાંજે નાસ્તા માં લઇ શકાય છે . Payal Sachanandani (payal's kitchen) -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM#CookpadIndia#CookpadGujaratiઆ નવસારી નું street food છે. એક વાર જરૂર બનાવો. Krupa Kapadia Shah -
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)
આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી Shah Pratiksha -
શીંગદાણા બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
#WLD#MBR7#week7 ફરાળી વાનગી માં વિવિધતા લાવવા માટે મે દાણા,બટાકા નું ગ્રીન શાક બનાવ્યું છે. Varsha Dave -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
મુંબઈ સ્ટાઈલ બટાકા વડા (Mumbai Style Bataka Vada Recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati બટાકા વડા એ મુંબઈના એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં નું મુખ્ય અંગ છે, જે તમને મુંબઈ ના દરેક ચાટ ના સ્ટોલ ઉપર જોવા મળે છે.બટાકા વડા એ ભારતના મહારાષ્ટ્ર માં એક લોકપ્રિય ભારતીય શાકાહારી ફાસ્ટ ફૂડ છે. ગરમા ગરમ ભજીયા, વડા, ખાવાની જે મજા છે એ બીજા સેમાય નથી, આવી વાનગી નું નામ સાંભળી ને જ મોંઢા માં પાણી આવી જાય છે. તેને ઘરે બનાવવા એકદમ સહેલા છે. આપણે ગુજરાતી આ બટાકા વડા ને એમ જ ચટણી, સોસ કે ચા સાથે ખાઈએ છીએ. Daxa Parmar -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF વલસાડ આવો અને તમે પાવ બટાકા તો ખાવા જ પડે બટાકા અને વલસાડની સ્પેશ્યાલિટી છે જે બ બટાકાની ભાજી ને મેં આજ સુધી મારા ઘરે આ રેસિપી બધાને બહુ જ ભાવે છે તીખી લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે અને જે લાદી પાઉં સાથે ખવાય છે Arti Desai -
(બટાકા વડા ( Bataka vada recipe in Gujarati)
#trend2#week2મુંબઇ નું નામ આવે એટલે સોંથી પેલા વડા પાવ યાદ આવે મુંબઇ નું સોંથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે વડા પાવ .તો આજે મેં ઐયા બટેટા વડા પણ મુંબઇયા રીતે બનાવ્યા છે.. Dimple Solanki -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
-
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
પાઉં ભાજી
#જોડીમહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે પાઉં ભાજી. પાઉં ભાજી અથવા ભાજી પાઉં એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. પાઉં ભાજી મા ભાજી એ વિવિઘ શાક નું મિશ્રણ છે જેને પાઉં સાથે પીરસવા માં આવે છે. સામાન્ય રીતે ભાજી માં બટેટા, રીંગણા, ફૂલેવર વટાણા જેવા શાક નો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ભાજી માં મે બટેટા, રીંગણા, વટાણા, ફૂલેવર ઉપરાંત ગુવાર, ભીંડો, ચોળી જેવા વિવિધ લીલોતરી શાક નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
ટામેટાં બટાકા નો રગડો (Tomato Bataka Ragda Recipe In Gujarati)
#MVF વટાણા નો રગડો બધા બનાવતા હોય છે,પણ મે બટાકા,ટામેટાં નો રગડો બનાવ્યો છે.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
મિશલ પાઉં (misal pav recipe in gujarati)
મિશલ પાઉં રેસિપી મુંબઈની સ્ટ્રીટ ફૂડ રેસિપી છે અને તે ખવામાં ચટાકેદાર તેમજ જોવામાં લાલમ લાલ લાગેછે તેમાં તેલપણ સારા પ્રમાણમાં નાખવામાં આવે છે આ રેસીપિ હુ મારાં જેઠાણી પાસેથી શીખી છું Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16571209
ટિપ્પણીઓ (4)