રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લેવા અને ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવી અને ઉપરના બીજા બધા ઘટકો ની તૈયારી કરી લેવી
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરુ,હિંગ, સમારેલા લીલા મરચા અને મીઠા લીમડાનો વઘાર કરવો પછી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ નાખી 1મિનિટ સાંતળો. પછી તેમાં હળદર અને અધકચરા ખાંડેલા આખા ધાણા ઉમેરી બરોબર મિક્સ કરી લો.
- 3
પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી પછી તેમાં બાફેલા બટાકા ના પીસ ઉમેરી બરોબર મિક્સ કરી લો.
- 4
પછી તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરી ઢાંકણું ઢાંકી ને 8-10 મિનિટ માટે ચડવા દેવું.
- 5
ગ્રીન ચટણી માટે ના બધા ઘટકો મિક્સર જારમાં લઈ જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચટણી બનાવી લેવી. અને મરચાને તળી લેવા.
- 6
પછી તેમાં 1 ટેબલ સ્પૂન ગ્રીન ચટણી, મીઠું અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી લો. (જરૂર હોય તો ગરમ પાણી ઉમેરવું.)
- 7
પછી તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી 5 મિનિટ ધીમા તાપે ગેસ પર રાખો. પછી ગેસ બંધ કરી લેવો.
- 8
તૈયાર થયેલા શાકને પાવ, કાદાં, તળેલા મરચાં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 9
Similar Recipes
-
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
સમર લંચ રેસીપીનવસારી નું ફેમસ સ્ટ્રીટ ફુડ, જે નાના - મોટા બધા ને બહુજ પસંદ પડશે. Bina Samir Telivala -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#CT નવસારી માં સ્ટ્રીટ ફૂડ,અને નાની રેસ્ટોરન્ટમાં માં પાવ બટાકા એ ફેમસ છે. મોર્નિંગ માં નાશતા માટે લોકો ખાવા જાય છે. એમ તો સિમ્પલ છે but નાના મોટા લોકો સૌ આ ખાઈ છે.. તો રેસીપી જરુર ટ્રાઇ કરજો. Krishna Kholiya -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
પાવ ગાંઠિયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જભાવનગર નું વર્ષોથી ફેમસ એવું સ્ટ્રીટ ફુડ એટલે પાંવ - ગાંઠિયા.. લચ્છુનાં ફેમસ પાવ-ગાંઠિયા. આજે પાવ અને ગાંઠિયા તૈયાર લાવી તેની વિશેષ ચટણી ઘરે બનાવી છે. જે બહુ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM પાઉ બટાકા એ નવસારીની પ્રખ્યાત રેસીપી છે જે સ્વાદમાં સ્પાઈસી અને ચટપટી લાગે છે જે નવસારીના સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પ્રખ્યાત છે તે કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે. Arpita Shah -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM#CookpadIndia#CookpadGujaratiઆ નવસારી નું street food છે. એક વાર જરૂર બનાવો. Krupa Kapadia Shah -
-
ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#cookpadguj#cookpadindરાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ મા નું એક પ્લેટર ભુંગળાબટાકા. Rashmi Adhvaryu -
દાબેલી પાવ
#ફાસ્ટફૂડ દાબેલી પાવ એ રોડ સાઈડ ફૂડ મા બહુ ફેમસ અને સ્વાદિષ્ટ ફૂડ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
#MRCહોમ ટાઉન નવસારીની પ્રખ્યાત વાનગી #પાવ_બટાકા.જે ઓછી સામગ્રી વડે ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. જે અહીં સવારના નાસ્તાના સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. અત્યારે ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ પાવ બટાકા ખાવાની મજા પડી જાય. Urmi Desai -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
આ રેસિપી નવસારી ની ફેમસ છે... મેં આ રેસિપી ઘરે બનાવી બધાં ને ખુબજ ભાવી..આમ તો બટેકા અમારા ઘર માં નથી ભાવતા પણ આ રેસિપી ઘર માં બધાં ને ખુબ જ ભાવી..#LCM Digna Rupavel -
-
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#SFઆજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે hetal shah -
પાવ બટાકા (Paav Bataka Recipe In Gujarati)
#CTનવસારી સીટી માં એમ તો ઘણી બધી વાનગીઓ ફેમસ છે જેમ કે ક્રિષ્ના ની પાવભાજી, વસંત ના ઢોસા ,આઝાદ ની કેન્ડી અને રામાનંદ ના પાવ બટાકા .મે આજે પાવ બટાકા બનાવ્યા છે જે સવારે કે સાંજે નાસ્તા માં લઇ શકાય છે . Payal Sachanandani (payal's kitchen) -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#RB16#Week _૧૬મુંબઈ ના ફેમસ વડાપાવ Vyas Ekta -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
-
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
-
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (26)