તલવટ (Talvat Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#LCM
તલવટ એ એક હેલ્ધી રેસીપી છે કે જેને શિયાળામાં લોકો ખાવાનું વધારે પસંદ કરે છે અને જે શરીર માટે ખૂબ જ ગુણકારી છે

તલવટ (Talvat Recipe In Gujarati)

#LCM
તલવટ એ એક હેલ્ધી રેસીપી છે કે જેને શિયાળામાં લોકો ખાવાનું વધારે પસંદ કરે છે અને જે શરીર માટે ખૂબ જ ગુણકારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામતલ
  2. 40 ગ્રામગોળ
  3. 1 ચમચીકાચા તલ

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાચા તલને મિક્સરમાં અધ કચરા ક્રશ કરી લો

  2. 2

    અને પછી તેમાં સમારેલો ગોળ ઉમેરી બરાબર બધું હાથેથી મિક્સ કરી લો

  3. 3

    બધું મિક્સ થયા પછી તેના પર થોડા તલ વધારે ઉમેરી લો અને ફરીથી મિક્સ કરી લો તો તૈયાર છે તલવટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes