જામફળનું ફ્રેશ જ્યુસ

Mita Mer
Mita Mer @Mita_Mer

#શિયાળા
જામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે

જામફળનું ફ્રેશ જ્યુસ

#શિયાળા
જામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3નંગ કાચા પાકા જામફળ
  2. 1વાટકો ખાંડ
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીસંચળ પાવડર
  5. 2-3ફુદીનાના પાન
  6. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જામફળને ધોઈ લો ત્યારબાદ તેના નાના પીસ કરીને સમારી લો ત્યારબાદ તેને મિક્સરમાં દળી લો

  2. 2

    ત્યારબાદ સમાર્યા બાદ તેમાંથી બીજ કાઢવા માટે ઝારાની મદદથી બીજને કાઢી લો

  3. 3

    તેમાં દળેલી ખાંડ મીઠું સંચળ અને જરૂર મુજબ પાણી નાખી. સરસ રીતે હલાવી લો

  4. 4

    તૈયાર છે જામફળનું ફ્રેશ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes