ફુદીના નાં લચ્છા પરોઠાં (Pudina Lachha Paratha Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
ફુદીના નાં લચ્છા પરોઠાં (Pudina Lachha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાસ માં ઘઉં નો લોટ, મીઠું, અજમો,ફુદીનો અને તેલ નું મોણ મીકસ કરી પરોઠા જેવો લોટ બાંધવો. ઢાંકી ને 5 જ મીનીટ રેસ્ટ આપવો. કણક માંથી 3 લુઆ કરવા.
- 2
એક મોટો લુઓ લઇ, અટામણ લઈ મોટી રોટલી વણવી.રોટલી ઉપર બૃશ થી તેલ ચોપડવું. હવે રોટલી પર સ્પ્રીંગલીંગ મસાલો છાંટવો.ઉપર અટામણ ની ઢગલી મુકવી.રોટલી ની પ્લિટ્સ વાળી ને રોલ વાળવો. છેલ્લો ભાગ લુઆ ની નીચે દાબી દેવો. હવે અટામણ લઈને થોડું મોટું અને જાડું પરોઠું વણવું.
- 3
પરોઠા ને મિડિયમ ગેસ પર બને બાજુ કોરું શેકી, પછી ઘી મુકી ને શેકવું. આવીજ રીતે બીજા પરોઠા બનાવવા.પરોઠા ને દહીં અને આચાર સાથે સર્વ કરવા. ગરમાગરમ પીરસવા.
Similar Recipes
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
ફુદીના લચ્છા પરાઠા (Pudina lachha paratha recipe in Gujarati)
આ પરાઠાં નાસ્તા અથવા જમવાની સાથે પીરસી શકાય. આ પરાઠા લેયર વાળા અને ક્રિસ્પી બનતા હોવાથી ખાવામાં ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફુદીના પાઉડર ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે પણ એને પ્લેન પણ બનાવી શકાય. ફ્રેશ ફુદીનો વાપરીને પણ બનાવી શકાય. આ પરાઠા સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં મેંદા ના લોટ માંથી બનતા હોય છે પણ મેં એને ઘઉંના લોટમાંથી બનાવીને થોડા હેલ્ધી બનાવવાની કોશિશ કરી છે.#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક spicequeen -
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
હરા ભરા પરોઠા (Hara Bhara Paratha Recipe In Gujarati)
#CWTલીલા મસાલા થી ભરપુર આ પરોઠા ડીનર કે નાસ્તા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
પાણીપુરી ફ્લેવર તવા પરાઠા (Panipuri flavour Tawa Paratha Recipe In Gujarati)
#CWT#MBR1 Sudha Banjara Vasani -
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
ડ્રાય પરોઠા (Dry Paratha Recipe In Gujarati)
#AT#CWT#MBR1સામાન્ય રીતે પરોઠાને તેલ કે ઘી વડે શેકવામાં આવે છે જ્યારે મેં અહીંયા તેલનો કે ઘીનો બંનેનો શેકવામાં ઉપયોગ કરેલ નથી આ પરોઠા એમ જ ખાઈ શકાય છે. જે બીમાર લોકોને પણ આપી શકાય છે. Swati Parmar Rathod -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
લીલા કાંદા ના પરોઠા (Green Onion Paratha Recipe In Gujarati)
આ એક શિયાળુ વાનગી છે અને બહુ જ ઓછી સામગ્રી વાપરી ને આ પરોઠા બનાવાય છે . ક્રંન્ચી લીલા કાંદા નો ટેસ્ટ આ પરોઠા માં બહુજ સરસ લાગે છે. બધી ઉમર ના લોકો ને બ્રેકફાસ્ટ માં આ પરોઠા ખુબ જ ભાવશે. હરે પ્યાજ કે પરાઠે Bina Samir Telivala -
-
-
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
-
-
લચ્છા પરોઠા
#મૈંદાઆજે હું મેંદાથી બનતા ૮૧ પડવાળા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે તમે એકવાર બનાવશો તો રોજ બનાવવાનું મન થાય એટલા સ્વાદિષ્ટ બનશે. પંજાબ અને દિલ્લીમાં આ પરોઠા બ્રેકફાસ્ટમાં બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
-
મૂળા નાં સ્ટફ્ડ પરાઠા (Mooli Stuffed Paratha Recipe In Gujarati)
#WPRતમે પરાઠા તો ઘણીબધી રીતે બનાવતા હશો જેવા કે પ્લેઇન પરાઠા, મસાલા પરાઠા કે પછી મેથીના પરોઠા જેને આપણે મેથીના થેપલા કહીએ છીએ. આ જ રીતે અનેક પ્રકારના સ્ટફિંગ યુઝ કરીને સ્ટફ પરાઠા પણ બનાવતા હોઈએ છીએ જેવા કે આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે ?હા, મિત્રો મૂળાના સ્વાદિષ્ટ પરોઠા બનાવી શકાય. બીજા સ્ટફિંગવાળા પરોઠા કરતા મૂળાના પરોઠા વણવામાં થોડું અઘરું પડે છે કારણકે મૂળામાં પાણીનો ભાગ ખુબ જ હોય છે માટે પરોઠા વણતી વખતે તૂટવાની શક્યતા વધુ રહે છે પરંતુ હું જે ટ્રીક બતાવવા જઈ રહી છું એ પ્રમાણે તમે પણ સાવ સરળતાથી પરોઠા બનાવી શકશો, તો ચાલો જોઈ લઈએ મૂળાના પરોઠા બનાવવાની રીત... Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16603317
ટિપ્પણીઓ (7)