ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી તથા ઝીણું સમારેલો ગોળને નાખે કેસ પરથી મેં આજ પર હલાવી ગોળનું પાણી તૈયાર કરવું એક વાત કહું થોડોકર કરો ઘઉંનો લોટ લેવો ગેસ પર ધીમી આંચ પર પેન મૂકી તેમાં ઘી નાખો
- 2
ઓગળે ત્યારે તેનામાં લોટ નાખી હલાવો લોટને આછા ભૂરા રંગનું થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેનામાં કોર્ટનું પાણી નાખી હલાવો
- 3
છોટે ત્યાં સુધી ધીમી આંચ પર હલાવો ગાર્નીશિંગ માટે કાજુ બદામ કિસમિસ તમારી જરૂર મુજબ નાખો તો તૈયાર છે ઘઉંના લોટનો શીરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RC3#Red colorઘઉં ના લોટ નો શિરો ગોળ માંથી બનાવવા મા આવે તો તે ખૂબ જ પૌષ્ટિક વર્ધક છે.બીમાંર લોકો માટે આ બહું healthy છે.મેં અહી તેમા સૂંઠ પાઉડર ઉમેર્યો છે જે ખૂબ healthy છે. megha vasani -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
ઘઉંના લોટ નો શિરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#FDS(ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ) આ રેસીપી હુ મારી બેસ્ટ ફ્રેન્ડ બીના ને સમર્પિત છુ. Trupti mankad -
-
-
-
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RB1ઘઉંના લોટ નો શીરો મારા ઘરમાં બધાં ને પ્રિય છે. અને તે અવારનવાર બને છે. શિયાળામાં ગોળ વાળો બને અને ઉનાળા માં ખાંડ વાળો બને. Hemaxi Patel -
-
-
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
#30મિનિટ #30mins હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ ધઉં નાં લોટ નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. Himani Chokshi -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની સવાર માં ગરમ ગરમ શીરો અને સાથે ખીચિયા પાપડ મજા પાડી જાય. Shruti Hinsu Chaniyara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16621034
ટિપ્પણીઓ