ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર લોયા માં ઘી મૂકી ધઉં નો લોટ શેકી લો.એક વાસણ માં પાણી માં ગોળ નાખી ઉકાળી લો.પાણી માં ગોળ લોટ નાં પ્રમાણ માં વધારે નાખવો.
- 2
લોટ શેકાઈ ને લાલ થઈ જાય એટલે ગોળ નું પાણી નાખી બરાબર મિક્સ કરી હલાવો.લોટ બધું પાણી શોષી લે અને ઘી છૂટું પડે એટલે ઉપર ઇલાયચી પાઉડર ઉમેરી દો.
- 3
તો તૈયાર છે ગોળ નો પોષ્ટિક ગરમાં ગરમ શીરો.તેને બાઉલ માં કાઢી સર્વ કરો.આ શીરો તંદુરસ્તી માટે ખુબ સારો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધઉં નાં લોટ નો પાક
#RB14#week14#KRC ધઉં નાં કરકરા લોટ ની આ વાનગી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ધઉં ની ફરસી પૂરી (Wheat Farsi Poori Recipe In Gujarati)
#FFC3#શ્રાવણ#guess the word#dry nasta સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
ધઉં નાં જાડા લોટ નો પાક
#TR ખુબ જ હેલ્ધી અને જલ્દી બની જતી આ વાનગી બાળકો ને ટિફિન માં આપવાના નાસ્તા માટે બેસ્ટ છે. Varsha Dave -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટ નો શીરો Ketki Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆજે મે ઘઉં નો શીરો ગોળ માં બનાવ્યો .શિયાળો છે એટલે ગોળ ખાવો સારો .ખાંડ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiશીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Ranjan Kacha -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RB1ઘઉંના લોટ નો શીરો મારા ઘરમાં બધાં ને પ્રિય છે. અને તે અવારનવાર બને છે. શિયાળામાં ગોળ વાળો બને અને ઉનાળા માં ખાંડ વાળો બને. Hemaxi Patel -
રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
#SJR વ્રત ઉપવાસ માં બટાકા ની અવેજી માં રતાળુ (શકરિયા) નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.શકારિયા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. Himani Chokshi -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCPost - 4ઘઉં ના લોટ નો શીરોOoooo (Yaraaaa) Betaji.....👩👦....Tu Pyaron se Hai Pyara.... આજે મારા દિકરા એ આવી ને કહ્યું "માઁ મને શીરા ની ભૂખ લાગી છે" તો..... ૧૦ મિનિટ માં શીરો તૈયાર....... Ketki Dave -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RC3#Red colorઘઉં ના લોટ નો શિરો ગોળ માંથી બનાવવા મા આવે તો તે ખૂબ જ પૌષ્ટિક વર્ધક છે.બીમાંર લોકો માટે આ બહું healthy છે.મેં અહી તેમા સૂંઠ પાઉડર ઉમેર્યો છે જે ખૂબ healthy છે. megha vasani -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઘઉં ના લોટ નો શીરોઆજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો Ketki Dave -
-
ઘઉં ના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCધઉંના લોટમાં ગોળ નાંખી બનાવેલો શીરો પોષ્ટીક છે.અને જલ્દી થી બની જાય છે અને બનાવવામાં પણ સરળ છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16535986
ટિપ્પણીઓ (4)