ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)

Himani Chokshi
Himani Chokshi @Himani_90

#GA4
#Week15
શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યકિત માટે
  1. 1કપ ઘઉં નો લોટ
  2. 2કપ પાણી
  3. 1/2કપ ગોળ
  4. 7-8બદામ (કતરણ)
  5. 5-7દ્રાક્ષ
  6. 3-4ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં ઘી લઈ ને ગરમ કરી લો. ત્યારબાદ એમા ઘઉં નો લોટ શેકી લો.

  2. 2

    એક તપેલી માં 2 કપ પાણી ગરમ કરી લો પછી એમા 1/2 કપ ગોળ ઉમેરો અને ગોળ નું પાણી બનાવી લો.

  3. 3

    ઘઉં નો લોટ શેકાઈ જાય ત્યારબાદ એમ દ્રાક્ષ ઉમેરો પછી તેમાં ગોળ નું પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો. પાણી બળે ત્યાં સુધી મિક્સ કરતા રહો.

  4. 4

    પછી ગરમાગરમ ઘઉં નો શીર ને બદામ ની કતરણ થી ગાર્નિશ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Chokshi
Himani Chokshi @Himani_90
પર

Similar Recipes