મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક)
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં ચણા નો લોટ નાખી તેમા એક ચમચી ઘી નાખી બરોબર હલાવી તેમા જરુર મુજબ ગરમ પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો તેના મુઠીયા વાળી લેવા. તેલ ગરમ કરવા મૂકો તેમા ધીમે તાપે ગુલાબી રંગ ના તળી લેવા બધા.
- 2
હવે તળેલા મુઠીયા હાથે થી મસળી ઠંડા પડવા દેવા. પછી મિક્સરમાં રળી ચાળી ભૂકો ત્યાર કરી લેવો.
- 3
હવે એક કડાઈ મા ખાંડ નાખી તેમા એક નાની વાટકી પાણી ઉમેરી સતત હલાવવું બે તાર ની ચાસણી કરી લેવી. તેમા કેસર નાખી બરોબર હલાવી ગેસ બંધ કરી દો. ઉપર થી એક ચમચી ઘી નાખી બરોબર હલાવી ત્યાર કરેલ લાડુ ના લોટ મા ઉમેરી બરોબર હલાવવું. ઉપર થી ઇલાયચી-જાયફળ નો પાઉડર.,કિસમિસ નાખી બરોબર મિક્ષ કરવુ.લાડુ વાળી લેવા બધા.
- 4
ઉપર થી પિસ્તા થી ગાર્નીશીંગ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક Trupti mankad -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#શ્રાવણ (સાતમ-આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR1Week 1લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
-
ઘઉં ના લોટ ની પેનકેક (Wheat Flour Pancake Recipe In Gujarati)
#RB6 (માય રેસીપી ઈ બુક ચેલેન્જ) Trupti mankad -
રેડ વેલ્વેટ બાસુંદી (Red Valvet Basundi Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
લીલુ લસણ ઘી વાળુ (Green Lasan Ghee Valu Recipe In Gujarati)
#MBR4 (માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022/ઈ-બુક)Week 4 શિયાળા ની કડકડતી ઠંડીમાં લીલુ લસણ ઘી વાળુ ખાવા થી ખૂબ જ સારુ લાગે છે. Trupti mankad -
સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR4Week 4 Juliben Dave -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
સ્ટફ્ડ પરાઠા રેસીપીસ#WPR#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR3Week 3#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
કટલેટ સેન્ડવીચ (Cutlet Sandwich Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT#MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
સ્પાઈસી ભાજી ચીલા / પુડલા (Spicy Bhaji Chila Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT##MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
બીટ ગાજર થાબડી (Beetroot Carrot Thabdi Recipe In Gujarati)
#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
લાડુ(ladoo Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆ લાડુ બધા ને ત્યાં બનતા જ હશે. અમારા ઘરમાં પણ પારંપરિક રીતે બનતી આ એક મીઠાઈ છે જેને ઘરના મોટા થી લઈને નાના સુધી ના બધા જ ખૂબ પ્રેમ થી ખાય છે. આ દિવાળી પર પણ આ લાડુ બનાવ્યા અને સહુ એ એનો આનંદ માણ્યો. Mauli Mankad -
ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ 🥳🌟#XS#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR9Week 9 Juliben Dave -
-
-
શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR5Week 5#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
મકાઈ હટકે (મકાઈ સબ્જી)
#MBR6#Week6*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC સર્વ કુકપેડ એડમીન શ્રી સખીઓ ને ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 💐 HEMA OZA -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16621202
ટિપ્પણીઓ